Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 7
________________ ૨ વર્ષ૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩: { પણ તે શ્રી જિનાજ્ઞાને અનુસરીને અને શ્રી જિનાજ્ઞાને બાધ ન પહોંચે છે એવી રીતે કરે. એટલા માટે જ કહ્યું પણ છે કે, શ્રી તીર્થકરવત્ નમસ્કરણીય ઉ * શ્રી સંઘ પણ શ્રી જિનાજ્ઞાને આધીન હોય છે જે સમુદાય શ્રી જિનાજ્ઞાને આધીન નહિ, તે ગમે તેટલા માટે હોય, 8 8 એ શ્રી સંઘ પણ નહિ અને એથી એ શ્રી તીર્થકરવત્ નમસ્કરણીય પણ નહિ. છે { આવા પ્રકારની ભાવના જેએમાં નથી અગર તે જેઓમાં આવા પ્રકારને સેવક છે આ ભાવ નથી, તેઓના હાથમાં શ્રી જિનમંદિરાદિને વહીવટ, એ ભયનું સ્થાન છે. જેન એટલે ? શ્રી જિનને સેવક જ ને! શ્રી જિનની આજ્ઞાને ઉપાસક ને ? શ્રી જિનમંદિરાદિ, શ્રી જિનની આજ્ઞાને પામવા અને પાળવા માટે છે ને ? એ બધા સ્થાને સંસારથી તરવાને માટે છે ને? ત્યારે સંસારથી તારે કેશુ? શ્રી જિનની આજ્ઞા છે તારે કે આપણી વેચછા તારે? 8. આપણે, આપણું મન-વચન-કાયાના વેગે, શ્રી જિનની આજ્ઞાને સમર્પિત થઇ છે છે જાય, તે જ આ ભંયકર એવા પણ ભવસાગરથી તરી જવાય. આવાં તારક સ્થાનોને 8 પામવા છતાં પણ શ્રી જિનાજ્ઞા પ્રત્યે સમર્પણ ભાવ આવે નહિ, તે આ સ્થાને દ્વારા છે પણ ડૂબી જવાય એમે ય બને. 8 તમે શ્રી જિનમંદિરમાં જાય છે, ત્યારે તમારા ભાલ ઉપર તિલક કરે છે ને ? A છે એ તિલક તમારામાં શે ભાવ પેદા કરે છે? શ્રી જિનની આજ્ઞાને હું માથે ચડાવું છું, R. એમ થાય છે? તિલક પણ કહે છે આ શ્રી જિનાજ્ઞાને સેવક છે. તમને જે એ તિલકની છે. | કિંમત ન હોય તે તિલક પણ સંસારનું સાધન બની જાય. જેને એઘાની કિંમત છે જ ન હોય તેને માટે જે ઓઘો સંસારનું સાધન બની જાય, તો જેને તિલ- 8 કની કિંમત ન હોય, તેને માટે તિલક સંસારનું સાધન બની જાય કે નહિ? અમારે અને તમારે મળીને આજના કાળમાં કરવા જેવાં ઘણું કામ ત્યારે જ છે છે થઈ શકે, કે જ્યારે શ્રી જિનાજ્ઞા પ્રત્યેને સમર્પિત ભાવ આવે. શ્રી જિનાજ્ઞા પ્રત્યેના જ સમપિતભાવના અભાવે આજે ઘણું નુકશાન થઈ રહ્યું છે. શ્રી જિનાજ્ઞા પ્રત્યેના સમ- છે પિત ભાવમાં ખામી આવી જવાને લીધે, આજે ધર્મસ્થાને અને ધર્મસ્થાનેનું દ્રવ્ય છે જોખમમાં મૂકાઈ જવા પામેલ છે. આજે આ સ્થાનની અવગણના અને આશાતના ! છે વધતી જાય છે, એટલું જ નહિ, પણ ધીમે ધીમે આ બધાને દુરુપયોગ પણ વધી રહ્યો છે આ વેગને અટકાવવાની અને શ્રી જિનશાસનની પ્રભાવના કરવાની જવાબદારી છે. આપણી છે. એટલા માટે જ, આ પ્રસંગેને પામીને આ વાત કરી રહ્યો છું તમારે સાથ છે આજે ઘણે જરૂરી છે, પણ સાથે તેને કર્યો કામને, કે જેનું હૈયું શ્રી જિન !Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 1038