Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 9
________________ ARTI વર્ષોં-૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩ : B * G ભગવાનની અજ્ઞાને જ એક માત્ર કલ્યાણકારી માનનાર અને એ આજ્ઞાના પોતાના જીવનમાં શકિત અને મર્યાદા મુજબ અમલ કરનાર શ્રી સઘ, શ્રી તીથ કર દેવની ગેરહાજરીમાં શાસનને આધાર છે અને એથી તે તીથ કર દેવની પછી શ્રી તીર્થંકરવત્ નમસ્કરણીય છે. શ્રી જિનાજ્ઞાને નહિ માનનારનુ' અને શ્રી જિનાજ્ઞાને માનનારા શ્રી સૉંધનું પણ નહિં માનનારનું શ્રી સંધમાં સ્થાન નહિ, તમારે તેા તમારુ સ્થાન શ્રી સઘમાં જ છે, એમ નકકી કરવું છે ને? શ્રી જિનાજ્ઞાને સમર્પિત બના, એટલે એ આપે।આપ નકકી થઈ જાય છે. શ્રી સંઘમાં સ્થાન પામવુ', એ તેા એવડુ'માટુ' સદ્ભાગ્ય છે કે એના આગળ આખા જગતનું સામ્રાજય પણ તુચ્છ છે, કારણ કે સામ્રાજય ડુબાવનાર છે અને શ્રી સ*ઘમાં સાચી રીતે મળેલું સ્થાન તારનાર છે. સામ્રાજય પાપ કરાવનાર છે અને શ્રી સ'ધમાંનુ' સ્થાન પુણ્ય, સ'વર અને નિરા કરાવનાર છે. શ્રી સંધમાં મુખ્ય સ્થાન ધર્માચાર્યાંનું છે. ધર્માચાર્મીમાં પણ શ્રી જિનાજ્ઞા પ્રત્યેના સમર્પિત ભાવ તા અવશ્ય જોઇએ અને તે ઉપરાંત શિકત અને મર્યાદા મુજખનું શ્રી જિનાજ્ઞાનું જીવનમાં પાલન પણ જોઇએ. ધર્માચાર્ય શ્રી જિનાગમાદિ શાસ્ત્રોની આજ્ઞાને અનુસરનારા હેાવા જોઇએ. દેખીતા આચાર પાલનમાં સારા દેખાતા ધર્માચાર્ય પણ જો શાસ્રની આજ્ઞાથી વિરુદ્ધની આજ્ઞા કરે, તે તેમ કરતાં તેમને અટકાવી શકાય. તમે કહી શકે કે શ્રી જિનાજ્ઞાથી વિરુદ્ધ સલાહ તૈયાર નથી. તમને કંઈપણ વાતમાં જો એમ લાગે કે આ તા જતી નથી ને? તા તમે જરૂર પૂછી શકે છે કે આપની શાસ્ત્રોમાંની કઈ આજ્ઞાથી ટેકા મળે છે ? શાસ્ત્રાધારે છે, હિતેા આપ આપની આ આ ફરજ તમારે ખજાવવી પડશે. આપ અમને વાત મૂકી દો. આપનારાઓને અમે માનવા વાત શ્રી જિનાજ્ઞાથી વિરુદ્ધ આ વાતને શ્રી જિનાગમાદિ સમજાવા કે આપનુ' કહેવુ આમ તમે કહી શકેા છે, ધર્માચાર્યમાં પણ એવા થઇ જાય કે શાસ્ત્રથી વિરુદ્ધ કહેવા અને કરાવવા માંડે. એવા ધર્માચા ને માનવાને તમે બ‘ધાયેલા નથી જ, તમારે તે કહેવુ' ોઇએ કેઆપણેા સંબધ શ્રી જિનાજ્ઞાને આધારે છે. અમે ઢીલા પડીને આપને ઢીલા પાડવાને મથીએ, તેા અન`તજ્ઞાનીઓની આજ્ઞાના ભંગનું પાપ અમને લાગે અને આપ ઢીલા પડીને અમને ઢીલા પાડવાને મથા, તે અનતજ્ઞાનીઓની આનાના ભંગનું પાપ આપને લાગે ? પણ તમે આવું કયારે કહી શકે? તમે પાતે શ્રી જિનાજ્ઞાને તમારું હૈયુ સમપી" દીધુ હાય તા ને ? તમને જ જો શ્રી જિનાજ્ઞા પ્રત્યે એવા ઊંડા આદરભાવ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 1038