Book Title: Jain Satyaprakash 1940 05 SrNo 58
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજ્ય ચૈત્ય-પરિપાટી (સંશોધક–શ્રીયુત મોહનલાલ દલીચંદદેસાઈ B.A.LL.B. Advocate ) સમરવિ સરસતિ હંસલા–ગામિણિ, સામિણિ તિહયણુ–મંડણી એ; શત્રુંજય ચિત્ય પરિવાડિ તુ એ ભણુઉ, ભાવિહિ રવિણાણુંદણી એ. ૧ પહિલું ૫ઢમઉ જિસ, લેપમય મૂરતિ રંગ ભરે; પૂનિમચંદ જિમ લોયણુણંદણે, પૂછ સે પ્રભુ નવે નવીય પરે. ૨ તયણ ગભારએ સામિ રિસહે. સલમણવંછિય કપૂરે હેલિ દેઈ કરી પથકમલ અણુસરી, પણુમિ સે ગાઈ સે ત્રિજગગુર. ૩ ડાવએ જિમણએ ગુરુ પુંડરીક પૂજીસું, આદિ જિર્ણદ આદિ સંસે; અતિહિ ઉતકંઠીયા કાઉસગિ સંઠિયા, ભરત બાહુબલિ નામ સી. ૪ પહિલઈ મંડપિ જે કિવિ જિણવરા, બીજએ મંડપિ જે જિમુંદ; ત્રીજએ મંડપિ મંડિયા બિંબ વંદઉં, તિહુઅણાણુંદ ચંદ. ૫ ભમિસુ સંખેસ પાસ જિસરં, વીર સાર એ મહિમારે, જિમણુએ સિરિ સામલિય વિહાર કરૂં, મુસુિવય જિણ જુહારે. ૬ [ વસ્તુ ]. નયણિ નિરખીય નિયણિ નિરખીય સયલ જિણબિંબ, દાહિણિ દિસિ દેહરીય જગતિ સેહિ જુગતિ પસંસીય, તિહિ કડાકડિ જિણ વિરહમાણુ જિણવર નમંસીય; જણણિ ધણિર્યું પરિવરિય પૂઈય પંડવ પંચ, અઠ્ઠાવય જિણ પણુમિયઈ, દેહ ધરીય મંચ. ૭ [ ભાષા ] સિરિ સમેતહિ વીસ જિણેસર, વંદઉં ભાવહિ ભુવણદિણેસર; પાય રિસહસર રાયણિ હેઠિહિ, પૂજઉ પખવિ વિકસિત દૈઠિહિં. ૮ કાજલ સામલું સેહગ સુંદરે, નેમિ નમું બાવીસમ જિણવરે; લેપમએ જિણ ડાવઈ પાકિસહિ, સયલ ધૂણજઈ ધર ઉલ્લાસિહિ. ૯ થાનકિ થાનકિ તીરથ ઉત્તમ, તલ્થ નિવેસિય બિંબ અને પમ; આવિ વિહારઈ પ્રભુમિય આદિહિં, આવીય ખરતર વર પ્રાસાદિહિં. ૧૦ આદિ ગભારઈ આદિલ જિણવ, પખવિ લેયણ અમીય સવારે બહુભસંભવપક પખાલઉં, દૂહ-દાવાનલ દરમતિ ટાલઉં. ૧૧ બજીય વસહીય રાજલ-વલહ, નેમિ નિહાલ નયણું સુહાવહે; ત્રીજીય પૂજઉ વામાનંદનણં, પાસ જિણેસર દરીય વિહંડણું. ૧૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44