________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯]
શ્રી જૈનશાસને ઉપદેશેલા સાધનાના માર્ગ
[ ૧૭ ]
'
મેક્ષ
સંચય રાગ, જરા અને મરણની ભયાનક આપત્તિ વખતે સહજ પણ સંરક્ષણ આપી શકતા નથી. ધનથી ધર્મી થવાને પણ જે ગુણતાવવામાં આવે છે તે પણ ' નથી ઉત્પન્ન થતાં પાપાના હિસાબે કાંઈ જ નથી. કારણ કે ધનથી થનારા ધર્મ આરંભાદિથી યુકત હોય છે અને તેવા ધર્માં ગમે તેટલા મોટા હોય તે પણ નિરારભ અને નિઃસગપણે થતા નિર્દોષ ધર્માંના લેશને પણ પહોંચી શકતા નથી. દ્રવ્યરતવ અધિકમાં અધિક ફળ આપે તે બારમા સ્વર્ગથી અધિક નિહ જ, જ્યારે ધનના સંગના સથા પરિત્યાગ કર્યાં પછી નિરારભ અને નિઃસગપણ થતે ધર્મો તેનાતે ભવમાં જ સુખની સંપત્તિને આપનારા થાય છે. આ રીતે જે ધન પરભવમાં સાથે લઈ જઇ શકાતું નથી, આ ભવમાં પણ મુખ્ય આપત્તિએને નિવારતું નથી તથા જેના ઉપાર્જન રક્ષણ અને સંગ્રહાદિમાં મહાર ભાદિ પાપાનું નિશ્ચિત સેવન કરવું પડે છે એવા ધનનેચેગ થવા છતાં પણ જેએને એનુ સક્ષેત્રમાં વપન કરવાનું દિલ થતું નથી, એ આત્માએાની વ્યાપાત્રતા વર્ણનાતીત બને છે. તેઓના જન્મ તેમને નરકાદિનાં દુઃખાને સમાગમ કરાવવા માટે જ થયેા હાય છે, એમ જ્ઞાની પુરૂષનું જે કથન છે, તે તદ્દન સત્ય છે. એ જ કારણે તમામ જ્ઞાની અને વિવેક પુરૂષોએ તેને પરિત્યાગ કરવામાં જ પેાતાની તમામ શક્તિએ - સામ ખરચ્યું છે. કામપુરૂષાર્થની કટુતા
પ્રાપ્ત થનારાં કામસુખાની અભિલાષાઆત્માએ કામની ખાતર નહિ પણ તેએાના અધ્યવસાય અતિ
અ' એ દુર્ગતિદાયક હાવા છતાં પણ એનાથી વાળા આત્માઓને એને મેહ છુટતે નથી. કેટલાક અર્થની ખાતર જ અર્થ ઉપાર્જન કરવામાં રસિયા હોય છે. સકિટ હોય છે. શાસ્ત્રોમાં તેઓને નરાધમ તરીકે વર્ણવેલા છે, કારણકે તેએનાં ચિત્ત સદા માયા, શાક, ભય, ક્રોધ, લેાભ, મેહ અને મદથી ભરેલાં ડ્રાય છે. એમાંને અકેક દોષ પણ દુર્ગતિનું કારણ છે, તે પછી એ સઘળા દેજે!નું જ્યાં સંગમ સ્થાન હોય ત્યાં એ ચિત્તની કિલષ્ટતાનું વષઁન થવુ જ અશકય છે. એ કારણે ઈતર દર્શનકારીએ એવા અત્માઓને તામસપ્રકૃત્તિવાળા ગણાવ્યા છે અને જૈનશાસ્ત્રકારાએ કૃષ્ણાદિ અધમલેશ્યાઓવાળા વર્ણવ્યા છે. કામની ખાતર અર્થોપાર્જનની ઇચ્છાવાળા આત્મા તેટલા કિલષ્ટ અધ્યવસાયવાળા નથી હાતા તે પણ તેઓનુ ચિત્ત પણ હમેશાં રાગગ્રસ્ત હોય છે. તથા વિવેકવિકલ છે, તે પણ દુર્ગંતિના અધિકારી થાય છે. અપુરૂષાર્થની જેમ કામ પુરૂષાર્થનાં પણ કારણ, સ્વરૂપ, વિષય અને ફળ ગર્હણીય છે. કામનુ કારણ જે અં છે એ તેા સ્વભાવથી જ સુંદર છે, કામનુ સ્વરૂપ તીવ્ર અભિવ્વંગ છે તે પણ સતાપને પેદા કરનારૂં છે. કામને વિષય રસ્ત્રી કલેવર છે તે પણ અત્યંત અર્થાય છૅ અને કામનુ ફળ તેા અત્યંત વિસ છે, તેથી તે પણ જવને અનિષ્ટ જ છે, કામની સાધન સામગ્રી જેમ લક્ષ્મી છે તેમ શરીર, વય, કલા, દાક્ષિણ્ય, અનુરાગ મૃત્યાદિ આકાશ, દૃતિ આદિના વ્યાપાર, રતિક્રીડા વગેરે છે. એ સઘળી વસ્તુએ સ્વયં અશુભ છે, ક્ષણમાત્રમાં વિરતિને પામનારી છે તથા અતિ અલ્પ અને કલ્પિત સુખને આપનારી છે, એટલું જ હિ પણ આ લેકમાં બિન્દુ માત્ર સુખને આપી પરાકના અનંત સુખને હરનારી છે. કામ સુખની તૃષ્ણાથી જ જીવને સ્વર્ગ મેાક્ષનાં સુખે તજવાં પડે છે અને નર્કતિ ચાદિનાં દુઃસહુ દુ:ખેા સહવાં પડે છે. [ ચાલુ ]
For Private And Personal Use Only