Book Title: Jain Satyaprakash 1940 05 SrNo 58
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ મા યા ૨ સવૅગી દીક્ષા સ્થાનકવાસી સ ંપ્રદાયના મુનિ શ્રી ધાસીલાલજીના શિષ્ય મુનિશ્રી માંગીલાલજીએ, ૨૨ વર્ષીના સ્થાનકવાસી દીક્ષા પર્યાય પછી, લખતરમાં પૂ. પંન્યાસ શ્રી કંચનવિજયજી મહારાજ પાસે સંવેગી દીક્ષા અંગીકાર કરી છે. તેમનુ નામ મુનિ શ્રી મનહરવિજયજી રાખવામાં આવ્યું છે. દીક્ષા (૧) ભરૂચમાં પૂ. આ. મ. શ્રી. વિજયલાવણ્યસૂરિજીએ પેાત્ર વદી ૫ ના દિવસે એટાદવાળા બડિયા વાડીલાલ છગનલાલને દીક્ષા આપી. દીક્ષિતનુ નામ મુનિ શ્રી વિમળપ્રભવિજયજી રાખીને પેાતાના શિષ્ય બનાવ્યા. (ર) વડેાદરામાં પૂ. આ. મ. શ્રી. વિજયલાવણ્યસૂરિજીએ વડાદરાના અને હાલમાં મીયાગામ કરજણમાં રહેતા શેઠ છોટાલાલ ચુનીલાલને ફાગણુ સુદિ ૩ ના દિવસે દીક્ષા આપી દીક્ષિતનું નામ મુનિશ્રી કલ્યાણપ્રભવિજયજી રાખીને પેાતાના શિષ્ય બનાવ્યા. કાળધ મહુવામાં ચૈત્રશુદિ ૬ ને શનિવારે મુનિશ્રી તિકવિજયજી કાળધર્મ પામ્યા. આચાર્ય પદ (૧) પાલીતણામાં ફાગણુ વદી ૧૧ ને બુધવારે પૂ. આ. શ્રી. વિજયસૌભાગ્યસૂરિજીએ પેાતાના શિષ્ય મુનિશ્રી ધનવિજયજીને આચાર્ય પદ આપ્યું. (ર) મહેસાણામાં વૈશાખ સુદિ ૩ ના દિવસે પૂ. આ. શ્રી. ઋદ્ધિસાગરસૂરિજીએ પન્યાસ શ્રી. કીર્તિસાગરજીને આચાર્યપદ આપ્યું. સ્થવિરાચાય પદ તળાજામાં ચૈત્ર સુદિ ૭ના દિવસે મુનિ શ્રી જિનવિજયજીને સ્થવિરાચાર્ય - પદ આપવામાં આવ્યું. ઉપાધ્યાયપદ (૧) પાલીતણામાં ફાગણુ વદી ૧૧ બુધવારે મુનિશ્રી યત્નવિજયજીને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. (૨-૩) તળાજામાં ચૈત્ર સુદિ ૭ના દિવસે મુનિશ્રી મતિસાગરજી તથા મુનિશ્રી સંપતવિજયજીને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. મહાવીરજન્મદિવસની રજા અત્યારલગીમાં નીચે લખેલાં દેશી રાજ્યામાં મહાવીર જન્મનિ જાહેર રજાના દિવસ તરીકે પાળવાનુ નક્કી થયું છે : ૧ ભાપાલસ્ટેટ, ર્ અક્કલકાટસ્ટેટ, ૩ જાવરાસ્ટેટ, ૪ કુરૂવાસ્ટેટ, ૫ યપુરસ્ટેટ, ૬ ઝાલાવાડસ્ટેટ, છ એરછાસ્ટેટ, ૮ ઉદેપુરસ્ટેટ, સમરથસ્ટેટ, ૧૦ ભરતપુરસ્ટેટ, ૧૧ ખડવાનીસ્ટેટ, ૧૨ ટાંકસ્ટેટ, ૧૩ કાલ્હાપુરસ્ટેટ, ૧૪ કાટાસ્ટેટ, ૧૫ જીસ્ટેટ, ૧૬ ચૂડાસ્ટેટ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44