Book Title: Jain Satyaprakash 1940 05 SrNo 58
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯]
હરિયાલી
[૩૩]
મધ્યક્ષર વિણ તે માગયણ મતે, સખી મઈ આજ દીઠે જાતે. છે ૧૨ ( મારગ ) આદ્યક્ષર વિણ તે સવિ મીઠે, અત્યંક્ષર વિણ તે માગઇ બેટે; મધ્યક્ષર વિણ તે પૂછઈ છો, તેણુઈ થાનકિ ઉઘડઈ નિત્યો. ૧૩ ( ભાગલ ) આદ્યત્તર વિણ તે સવિ મીઠે, અંત્યક્ષર વિણ તે અન્ન માર્યું; મધ્યક્ષર વિણ તે કાયા દમઈ, તે સખી સવિ કઈ નઈ ગઈ. / ૧૪ ( મંગલ ) આદ્યક્ષર વિણ તે ભણુદ જ્ઞાન, અંત્યક્ષર વિણુ તે મંગલવાન; મધ્યક્ષર વિણ તે મુરખ હોઈ, તેહને મહિમા રણમાં જોઈ. મેં ૧૫ " (સુભટ) આઘક્ષર વિણ તે રાજારૂપ, અંત્યક્ષર વિણ તે કલહ સરૂપ; મધ્યક્ષર વિણ તે મસ્તક મંડાણ, તેહનું ફલ વાંછઈ સુજાણ. ૧૬ | વાદલ) આઘક્ષર વિણ તે ન લાભ અંત, અંત્યક્ષર વિણ તે અતિ બલવંત; મધ્યક્ષર વિણ તે માંકડ હેઈ, તેણઈ દવે સઉંકા લેક. ૫ ૧૭ || (મદન) આધક્ષર વિણ તે રાજા માગી, અંત્યક્ષર વિણ તે જલસુધા આગિ; મધ્યક્ષર વિણ તે તત્વ કહી જઈ, ભાગ્યવસિ તે ઉવાવા લહી જઈ. તે ૧૮ | (સાકર) આદ્યક્ષર વિણ તે માંડવી દીસઈ, અંત્યક્ષર વિણ તે જલનઈ સેસિ; મધ્યક્ષર વિણ તે ભઈ હોઈ. ડબલઈ બ બલ ઈ. ૫ ૧૯ ૫ ( ડ) આદ્યક્ષર વિણ તે અનંગ ભણુજઈ, અત્યક્ષર વિણ તે ધીજ કહી જઈ; મધ્યક્ષર વિણ તે નાદ મીઠે, તે સખીમઈ દેતાં દીઠે. ૨૦ (સમાર) આદ્યક્ષર વિણ તે હોઈ દાઝિ, અંત્યતર વિણ તે રાસ રમી જઈ; મધ્યક્ષર વિણ તે સવિલું વાહ, નામ લે તમ વિ પહિલે. | ૨૧ છે (કરણ) આધક્ષર વિણ તે કાધિ કીજઈ, અંત્યક્ષર વિણ તે રાસ રમી જઈ મધ્યક્ષર વિણ તે ભજન કીજઈ, તેહ અવસરિ ગાલ દી જઈ. ૨૨ (રાસભ) આઘક્ષર વિણ તે વચનઈ રાતે, અત્યક્ષર વિણ તે મધુરું ગાતે; મધ્યક્ષર વિણ તે સક્ષર હેઈ, તિહાં જાવા હીંડઈ સઉં કેઈ. ૨૩ (સરગ) આદ્યક્ષર વિણ તે ધરી દીજઈ, અંત્યક્ષર વિણ તે ઉષધી લીજઈ; મધ્યક્ષર વિણ તે સૂમઠ નામ, તેણઈ માગ્યું સ્ત્રીનું કામ. . ૨૪ છે ( સુથાર ) આધક્ષર વિણ તે ન લીઈ કામ, અંત્યક્ષર વિણ તે દુર્જન નામ; મધ્યક્ષર વિણ તે મુખનું મંડાણ, તે સખી મઈ દીઠું સભામંડાણ. . ૨૫ (નાટક) આદ્યક્ષર વિણ તે રાસભ કહીઈ, અંત્યક્ષર વિણ તે તપી રહીઈ; મધ્યક્ષર વિણ તે આવઈ અંત, તેહની સભા દીજઈ તરંગ. | ૨૬ ( પાખર ) આધક્ષર વિણ તે ઘેડ માન, અંત્યક્ષર વિણ તે જગ પ્રધાન; મધ્યક્ષર વિણ તે ત્રિષા હોઈ, તિહનઈ મુહડઈ ન ભમઈ કઈ છે ર૭ ! (ધનુષ) આદ્યક્ષર વિણ તે ન લાભઈ અંત, અંત્યક્ષસ વિણ તે અવનિયંત; મધ્યક્ષર વિણ તે દી સઈ ગહન, તેનઈ જેઈઈ દી જઈ માન. | ૨૮ છે (વદન) આદ્યક્ષર વિણ તે રાજા ગમિ, અંત્યક્ષર વિણ તે વનમાહિ ભમઈ; મધ્યક્ષર વિણ તે મધુર મીઠે, તે સખી મિં તળી દીધું. ૨૯
For Private And Personal Use Only

Page Navigation
1 ... 39 40 41 42 43 44