________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અર્ક ૯]
ડભાગી ધન્નો
[ ૩૨૩]
ગયા. પ્રભાતમાં માળીએ શેઠને ખબર આપી. શેઠ ખુશી થયા અને વિચારવા લાગ્યા, ખરેખર, કાઇ પુણ્યવાન પુરુષ હોવો જોઇએ. નહિતર આવુ ન બને. શેઠ ધન્નાને આદરપૂર્ણાંક પોતાને ઘેર તેડી ગયા અને મહેાત્સવપૂર્વક પોતાની કન્યા ધન્નાને પરણાવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે ધન્ના રાજગૃહીમાં રહે છે. એનુ ભાગ્ય બહુ જબરુ છે. એને અહીં પણ ધન મળ્યા કરે છે. એક વખત શ્રેણિક રાજાને હાથી ગાંડા થયે, શહેરમાં નાશભાગ કરવા લાગ્યા. કાઇ એને વશ કરી શકે નહિ. આથી રાજા તરફથી ઢંઢેરા પીટાણા : જે કાઇ હાથીને વશ કરશે તેને મારી રાજકુંવરી પરણાવીશ. સાહસિક ધન્નાએ ઢંઢેરા ઝીલ્યા અને હાથીને વશ કરી રાનની પુત્રીને પરણ્યા; તેમજ ઘણું ઘણું સન્માન પામ્યા.
તે જ નગરીમાં ક્રોધિપતિ ગેાભદ્ર નામે શેઠ રહેતા હતા. શેઠને ત્યાં કાઇ કાણા દગ પુરુષ આવીને કહેવા લાગ્યા, શેઠ તમારે ત્યાં ઘણે મૂકેલી મારી એક આંખ આપે! અને તમારા લાખ રૂપિયા લ્યે. શેડ કાણિયાના તટથી તાજુબ થઈ ગયા. શેઠને આબરૂ વહાલી હતી, કાણિયાને ઠગાઇ વહાલી હતી, વાત ગઇ રાજાની પાસે. રાજા પણ વિચારમાં પડયા કે આને। ન્યાય કરી રીતે ચુકવવા! ત્યાં તે 'ધન્ને રાજદરબારમાં આવી રાજાને કહેવા લાગ્યું: “ સાહેબ, આપની આજ્ઞા હોય તે। હું આ બન્નેને ન્યાય ચૂકવું.” રાજાએ આજ્ઞા આપી. ધન્નો શેડને અને પેલા ડગને ખેલાવીને ન્યાય ચૂકવવા ખેડા. કાણિયાને કહ્યું, “ભાઈ, શે!ને ત્યાં તા ઘણા લાંકા આંખા રેણે મૂકી ગયા છે, માટે તમેા તમારી આંખને નમુને લાવા અને તમારી આંખ લઈ નવ.” રંગ તે ગભરાયા. ખીજી આંખ લાવે કયાંથી? શ્રીજી આંખ આપે તે પાતે આંધળા થાય. ધન્નાની આ યુતિથી કાણિયાની હાર થઇ અને શેડની જીત થઇ. રાજાએ અને પ્રજાએ ધન્નાનાં વખાણ કર્યા અને પેલા ડગને શિક્ષા કરી. ગાભદ્ર શેષ પણ ખુશી થયા અને એ ખુશાલીમાં શેઠે પેાતાની દીકરી સુપ્રભા ધન્નાને પરણાવી. ધન્નાને ડગલેપગલે ધન મળ્યા કરે છે, એની સાહેબીને પાર નથી. એ સુખમાં દિવસે પસાર કરે છે.
એકદા ગગનચુંબી હવેલીના ગેાખ ધન્નો બેઠા હતા. એ ગાખની નીચે ભિખારીએનુ ટાળુ ભીખ માગવા ઊભું હતું. ધન્નાની નજર એ ટાળા ઉપર પડી. ધન્નાએ તેમને એળખ્યા. એ આશ્ચર્ય પામ્યા. એને ઘણું દુ:ખ થયું. એ ભિખારીએ બીજા કાઈ નહિં પણ ધન્નાનું કુટુંબ હતું. ધન્નાએ સૌને ખેલાવ્યા, અને સૌને સન્માનપૂર્વક જમાડયા. ધન્નાએ પિતાને પૂછ્યું, “ પિતાજી આવી સ્થિતિ કેમ થઈ ? ” પિતાએ કહ્યું.
*
હે પુત્ર, તારા જેવા પુણ્યવાન ધન્ના ગયે એટલે ધન પણ ગયુ. અમેા બહુ દુ:ખી થયા એટલે પરદેશ નીકળ્યા. ફરતાં ફરતાં અહીં આવ્યા અને તને મળ્યા. ’” ધન્નાએ પિતાને કહ્યું; “પિતાજી, આપ સુખશાંતિથી અહીં રહેા. આ બધુ આપનુ જ છે.” સૌ ધન્નાની
સાથે રહ્યા. કેટલાક દિવસા શાંતિથી પસાર થયા.
:
43
હવે અહીં પણ ધન્નાના મેાટા ભાઇએથી ધન્નાની ઉન્નતિ સહન ન થઈ. તે પિતાને કહેવા લાગ્યા. પિતાજી, અમેાને ભાગ વહેંચી આપે. '' પિતાએ કહ્યું: ભાઇ, ભાગ શેને ? તમે! આ શું ખેલો છે ? તમા દુઃખી સ્થિતિ કેમ ભૂલી જા છે? આ તે બધુ ધન્નાનું છે માટે તમે શાંતિથી રહેા. “ નહિ પિતાજી, ધન્ને જ્યારે પૈઠણથી નાઠા ત્યારે સાથે રસ્તે લઇને નાડા હતા. માટે ભાગ તે ધન્નાએ આપવા પડશે, ' પાછા કંકાસ ચાલુ થયેા. ધન્નાને એ ન રુચ્યું. બન્ને પેાતાની સ્ત્રીઓ સહિત ત્યાંથી ચાલી
,,
For Private And Personal Use Only