Book Title: Jain Satyaprakash 1940 05 SrNo 58
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૩૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ખુલ. આમ ઘેટા હારે તેણે સવાલાખ સેાનામહેારા આપવી. મેલે કબુલ દંરું ? ઠરાવ કરી બન્ને જણા ઘેટા લડાવવા તૈયાર થયા અસ, રાજકુવરના ઘેટા હાર્યા અને ધન્નાને સવાલાખ સેાનામહારા મળી. સાથે સાથે ધન્નાને ઘેટા પણ સવા લાખ સેાનામહેારે। આપી રાજકુવરે લીધે. ધન્ના અઢીલાખ સેાનામહેારા કમાઈને ઘેર આણ્યે. ભાગ્યવાન ધન્નામે સૌ વખાણવા લાગ્યા. મેટા ભાએ કમાણી વિના ઘેર પાછા આવ્યા. ધન્નાની કમાણીએ તા એમને કારમા ઘા માર્યા. * Acharya Shri Kailassagarsuri Gyanmandir મેટા દીકરાઓને શે ઘણું ઘણું સમજાવે છે, છતાં તે માજણ્યા ભાઈ ધનાની ઈર્ષા કરવાનું હોડતા નથી. ધન્ને તે સૌના તરફ મીઠી નજર રાખે છે. એકદા ફરીથી રોઠે સૌ પુત્રાને ખેાલાવ્યા. પારખું કરવા સૌને સેાનામહારા આપી, અને કમાણી કરીને સાંજે ઘેર આવવાની સૌને ભલામણ કરી. સૌ ઉદ્યમ કરવા छूटा પડયા. ધન્ને તા બજારમાં ગયા. ત્યાં તેણે એક સુંદર ઢાલીએ જોયેા. ટાલીએ મસાણના ભંગી પાસે હતા. એટલે કાઈ લેતું નહિ. ધન્ના તે એ ઢાલીએ વેચાતા લઈને ઘેર પાછો આવ્યેા. પેલા ભાઈ એ પણ ત્રીજી વાર ખાલી હાથે પાછા આવ્યા. તેઓએ જાણ્યું કે ધન્ને ભગી પાસેથી મડદાને ટાલીએ ખરીદી લાવ્યે, આથી તેએ ખૂબ ચીડાયા. પિતાને કહેવા લાગ્યા, આ તે મડદાને ટાલીએ છે. ઘરમાં કેમ લાવવા દીધા ? અમે એને ઘરમાં નહિ લાવવા દઇએ.'' આમ વાત કરતાં તેઓએ ટાલીએ ભાંગી નાખ્યું. ત્યાં તે ઢાલિયામાંથી ખરરર કરતાં કીમતી રત્ના નીકળ્યાં. ટાલીએ ભાંગનારનાં માં ઉતરી ગયાં. સૌની અજાયબીને પાર ન રહ્યો. ધન્નાને સૌ શાબાશી દેવા લાગ્યા. એકદા ગેાદાવરીના કિનારે કીમતી કરિયાણાંથી ભરેલું એક વહાણુ આવ્યું. પણ વહાણના માલિક મરી ગયા હતા, એટલે એ માલને માલિક ત્યાંના રાજા થયા. રાજાએ પૈઠણુના સૌ વેપારીઓને કરિયાણાં ખરીદવાનું કહેણ મે કહ્યું. સૌ વેપારી માલ ખરીદવા ભેગા થયા. નવયુવાન ધન્ના પણ પિતાની આજ્ઞાથી માલ ખરીદવા આવ્યા. ધન્નાની દૃષ્ટિ અન્ય કરિયાણાં કરતાં વહાણમાં ભરેલી માટી ઉપર ઠરી. તે ગુપચુપ ઊભો રહ્યો. ભેગા થયેલ વૃદ્ધ અને અનુભવી વેપારીઓએ કેશર, કસ્તૂરી, ખરાશ, સુખડ, કપુર, અગર વગેરે ઉત્તમ પ્રકારનાં કરિયાણાં ખરીદી લીધાં. હવે ખારા જેવી રહેલી માટી સૌ વેપારીઓ ધન્નાને વળગાડવા તૈયાર થયા. ખરેખર આ વેપારીએ ધન્નાને છેતરવા માગતા હતા, પણ ચાલાક ધન્ના છેતરાય તેમ નહોતા. કુદરત તેના લાભમાં હતી. ધન્નો માટી ખરીદીને ઘેર આવ્યેા. મેટા ભાઈ એ તે। માટી જોઇને બરાડી ઉઠ્યાઃ જીએ જુએ, બાપાજી, તમારા ડાહ્યો દીકરા કરિયાણાં લાવ્યેા. ” શેઠે ધન્નાની સામુ જોયુ. ચિલાક ધન્નો સમજી ગયા અને કહેવા લાગ્યુંઃ બાપા, આ માટી નથી પણ તેજ તુરી છે. જો લેતું ગરમ કરી તેમાં તેજંતુરી નાંખવામાં આવે તે સોનુ બની જાય.” ધન્નાએ તરત જ સૌની સમક્ષ સેાનું કરી બતાવ્યું, આથી મેાટા ભાઇએ સિવાય સૌ ખુશી થયા. kr ધરમાં પૈસે વધ્યું। તેની સાથે મેટા ભાઈ એની ાઁ પણ વધી. ધન્નાને એડીક ન લાગ્યું. ધન્ને ગુપચુપ પરદેશ ચાલી નીકળ્યેા. મુસાફરી કરતા કરતાં નાનામેટાં નગરા જેતે અનુક્રમે તે મગધની રાજધાની રાજગૃહીની બહાર બગીચામાં બગીચા કાઈ કારણથી સૂકાઇ ગયે। હતા, પણ ધન્નાનાં પુનીત આવીને રાત વાસે। રહ્યો. પગલાંથી લીલાછમ થઈ For Private And Personal Use Only [વર્ષ ધ

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44