Book Title: Jain Satyaprakash 1940 05 SrNo 58
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯]. નિહનવવાદ [૩૯] એ પાંચ વસ્તુને જથ્થારૂપ આ દેહ ખાવાપીવા વગેરેથી પુષ્ટ થાય છે. સ્વચ્છવાયુ સૂર્યના આતપ વગેથી અને ખુલા સ્થાનમાં રહેવાથી સચવાય છે. તેને ઉપગ આ ભૌતિક પદાર્થોને ભોગવવા એ જ છે. ત્યારે આ પાંચ વસ્તુમાંથી કોઈ પણ વસ્તુ ઓછી થાય છે, ત્યારે તેમાંથી બેલવાચાલવા વગેરેની શક્તિને નાશ થાય છે. પછી ભલે એ ઓછાશ શસ્ત્રના આઘાતથી, અપગ્ય સેવનના વિકારથી કે બંધ સ્થાનમાં ગંધાઈ રહેવાથી થઈ હોય. અને જ્યારે આ ભૂતમાં બેલવાચાલવા વગેરેની શક્તિને નાશ થાય છે, ત્યારે તે તદન નકામું થઈ જાય છે માટે તેને બાળી દેવામાં, દાટી દેવામાં કે નદી સમુદ્ર વગેરેમાં પધરાવી દેવામાં આવે છે.” આ પ્રમાણે મેં ઘણું પ્રયોગ કરીને નિશ્ચય કર્યો છે કે “આત્મા નથી” માટે હું જે કહું છું તે અવિચારિત નથી. માટે હે આચાર્ય ! હું કહું છું કે ચાલ, મારે આજ્ઞાંકિત માંડલિક રાજા થઈ જા.” ઉપર પ્રમાણે કહી રાજા બંધ થઈ ગયા પછી શ્રી કેશીગણધર મહારાજ રાજાને જે રીતે સમજાવે છે ને આત્માનું સ્થાપન કરે છે તે વગેરે હવે પછી જોઈશે. [ ચાલુ ] સંશોધન . गतांक में प्रकाशित 'पंजाब में जैनधर्म' शीर्षक लेख के पृ. २८१ पंक्ति १७ से १९ तक की ३ पंक्ति में निम्न संशोधन करना। "आपने कादम्बरी टीका वगैरह कई ग्रन्थ बनाये, पाटन के शास्त्रार्थ में जयपताका फहराई, पाटन में जलयात्रा का विघ्न दूर कराया, बुर्हानपुर में जयदास जपोलाडवा श्रीमाली को अभयदान दिलाया और शत्रुजय तीर्थ के मूल चैत्य का उपद्रव हटाया ।" ગયા અંકમાં જાટ જેવા સામાજિક ” તેમજ “ઘંટાકર્ણ * જૈનદેવ” નથી” શીર્ષક જે બે લેખ છપાયા છે તેના લેખક પૂજ્ય મુનિરાજ શ્રી. કલ્યાણવિજયજીના બદલે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી. કલ્યાણવિજ્યજી સમજવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44