________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૨૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[૫
(૧) મારી માતા ર્મિષ્ઠ શ્રાવિકા હતી, તે મારામાં ધર્મના સંસ્કાર પાડવા માટે ત્રણા જ પ્રયત્ન કરતી હતી, ને મારા પિતા નાસ્તિક હતા. તે મને ધ' વગેરે સ હુબગ છે' એમ કહી કહીને ધર્મ થી વિમુખ બનાવવા યત્ન કરતા. માતા ને પિતા બન્નેને હું ખૂબ પ્રીતિપાત્ર હતેા. માતાના મરણ સમયે મેં મારી માને કહ્યું હતુ` કે હે મા ! તે' શ્યામૂલ ધર્મની આરાધના ખૂબ કરી છે તે કારણે તુ' સ્વર્ગમાં જઈશ માટે ત્યાં ગયા પછી મને પ્રતિબેાધ કરવા માટે આવજે કે જેથી હું અહિંસામય ધર્માંની સેવના કરીશ.'
પિતાના મૃત્યુ વખતે પણ મેં તેને કહ્યું હતું કે--‘હે પિતા! તમે નાસ્તિક હો, કંઇ પણ ધર્માં કર્યાં નથી એટલું જ નહિ પણ કેવળ ધર્મની નિંદા કરી કરીને પાપ જ ઉપાર્જન કર્યુ છે માટે તમે નરક જવાના છે તે ત્યાં ગયા પછી મને કહેવા આવજો કે ‘પાપ કરવાથી હું નરકમાં દુઃખ ભોગવું છું' જેથી હું નાસ્તિક ન બનતાં ધર્મિષ્ઠ થઇશ તે સ્વ'માં જઈશ.”
તે બન્નેના અવસાન પછી ઘણા કાળ મેં તેમના આગમનની પ્રતીક્ષા કરી, પરંતુ ઘણા વહાલ દેખાડતાં એ બન્નેમાંથી કાઇ પણ આવ્યું નહિ, ત્યારે મેં જાણ્યું કે ધર્મ કરવાથી પુણ્ય થાય છે તે તેથી આત્મા સ્વર્ગમાં જાય છે, અધમ કરવાથી આત્મા પાપને ભાગી બની નરકે જાય છે', એ સર્વ રૃટ છે.
(૨) આત્માની શોધ માટે એક વખત મેં ચેારના જીવતા શરીરના નાના નાના ટુકડા કરાવીને તે તપાસ કરાવી પણ કા) પણ અવયવમાં આત્મા નથી,
દેહાન્તદંડની શિક્ષા પામેલા એક દરેક ટુકડામાં આત્માની ઘણી આત્મા મળ્યું નહિ ત્યારે મને લાગ્યું કે
(૩) ખીજી વખત મેં એવા એક ચેારનું જીવતાં વજન કરાવ્યું હતુ તે પછી તેને મારીને તેનું વજન કરાવ્યું તે તે બન્ને વખતના વજનમાં જરા પણ તફાવત આવ્યા નહિ. જ્યારે ખીજી વખત વજન કરાવ્યું ત્યારે જો તેમાંથી આત્મા નામની વસ્તુ એછી થઇ હોય તે તેનું વજન પણ ઓછું થવું જોઇએ, પરંતુ તેમ થયુ' ન હતુ. એટલે મેં નકકી કર્યું` કે તેમાંથી એવી કાઇ પણ વસ્તુ એછી થઈ નથી, માટે આત્મા નથી.
(૪) ફરી એક ચારને મે' વમય પેટીમાં પૂરાવ્યેા હતેા ને તે પેટી સજ્જડ બંધ કરી હતી. પછી ક્રેટલાક દિવસે છી તે પેઢી ખાલી તે। તેમાંથી તે ચેરનુ મૃતક નિકળ્યું હતું ને તે કલેવરમાં અનેક કૃમીએ! ઉત્પન્ન થયા હતા. જો તે પેટીમાંથી આત્મા બહાર નિકળી ગયે। હોય તા તે પેટી તૂટી જવી જોઇએ અથવા જ્યાંથી તે ગયા હોય ત્યાં તેનુ છિદ્ર જોઇએ, પરંતુ પેટીમાં તેવુ કઈ થયું ન હતું, માટે મેં નિશ્ચય કર્યો કે આત્મા નામની કાઇ પણ વસ્તુ નથી.
(પ) વળી મને કાઈ પૂછતું કે જે આત્મા નથી તે આ બધા અત્યારે ખેલે છે, ચાલે છે, ખાય છે, પીયે છે ને મરણ પછી એવું શું થાય છે કે જેથી ખેલતાં ચાલતાં નથી. ત્યારે હું કહેતા કે પાંચભૂતના વિચિત્ર સચૈાગથી ખેલવાચાલવા વગેરેની શક્તિ ઉત્પન્ન થાય છે. આ શરીરમાં ચામડી હાડ વગેરે પૃથ્વી છે, પ્રવાહી, આંસુ, મૂત્ર વગેરે જલ છે, જરૂર વગેરે અગ્નિ છે, શ્વાસેાચ્છાસ વગેરે વાયુ છે તે ખાલી સ્થાન આકાશ છે,
આ
For Private And Personal Use Only