Book Title: Jain Satyaprakash 1940 05 SrNo 58
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અર્ક ૯] જ્ઞાનગોચરી [ 31 ] કરવાની શિવજીને અપનાવીને ગણુ-ચિત્તની ઉપાસના ચેષ્ટા કરેલી રૃખાય છે તેમજ અથર્વવેદમાં પણ આવાં સૂકતા મળે છે કે જેમાં શિવજીને અપનાવવાની ચેષ્ટા કરેલી દેખાય છે. (દે. ૪–૨૯; ૭-૪૨, ૭–૯૨) ઈત્યાદિ. હવે શિવ પૂજાના ઉપસંહાર કરતાં તેઓ જે લખે છે તેના સાર એ છે કે— * શિવજીની સાથે સંબંધ બાંધ્યા છતાંય ક્ષે તેમને પોતાના યજ્ઞમાં ન મેલાવ્યા અને તેથી દક્ષ-યજ્ઞની દુર્ગતિ થઈ; પરંતુ આમ કરવાનું કારણુ ખીજું કાંઇ જ નહિ, માત્ર એજ ૬ દક્ષ શિવજીને આયેતર દેવને માનતા ન હતા એ જ હતું.” હવે વિષ્ણુપૂજા ભારતમાં કેમ અને કેવી રીતે આવી તેનું બહુ જ સક્ષિપ્તમાં પરંતુ માર્મિક સૂચન કરતાં શ્રીયુત ક્ષિતિખામુ લખે છે એ ખાસ આ રહ્યા તેમના શબ્દો મનન કરવા યેાગ્ય છે. (( Acharya Shri Kailassagarsuri Gyanmandir k જે ભૃગુ ઋષિ કે જે ચુસ્ત વૈદિક ઋષિ હતા, તેમણે લિંગધારી શિવજીને શ્રાપ આપ્યા હતા; જેની કથા આપણે પુરાણાનાં વચનોથી વાંચી છે તે જ ભૃગુ ઋષિજીએ વિષ્ણુના વક્ષસ્થલમાં પાદાશ્ચાત કર્યાં હતા—અર્થાત્ વિષ્ણુની છાતીમાં લાત મારી હતી. આ ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ સમજાય છે કે ભૃગુ ઋષિ પણ બહુ જ શ્રાળુ વૈદિક હતા. વૈષ્ણવ ધર્મ પ્રાચીનતર વૈદિક ઋષિના પદાધાતથી લાંતિ-કલકિત થઈને આપણા દેશમાં આબ્યા અને પ્રતિષ્મા પામ્યા, અને એટલે જ ઈન્દ્રની પછી વિષ્ણુનું નામ પ્રસિદ્ધ પામ્યું. ઉપેન્દ્ર કાવરન:” ( સમરદોષ) આ બન્ને નામેાતે અ ઇન્દ્રના પરવી છે,’ ઉપર જણાવ્યા પ્રમાણે એ આયે તર દેવાની પૂજા કેમ પ્રચલિત થઇ તે વિષયને વધુ સ્પષ્ટ કરવા ક્ષિતિ બાબુ એક દૃષ્ટાંત આપતાં લખે છે, જેને સાર નીચે મુજબ છે. "C ઘણા દિવસે પહેલાંની આ વાત છે. એક વાર હું ગુજરાતમાં વાદરા સ્ટેટમાં કારવણ નામના એક ગામમાં ગયા હતા. ત્યાં અનેક દેવમંદિરે છે. તીર્થસ્થાન હાવાથી ગુજરાતમાં આ ગામ બહુ પ્રસિદ્ધ છે. ત્યાં હું મુખલિંગ જોવા માટે બહાર નીકળ્યે. મદિરની બહાર એટલા ઉપર એક પત્થરની બનાવેલી મસ્જિદની આકૃતિ મેં જા. આ જોઇ મને આશ્ચર્ય પણ થયું. આનું કારણ પૂછતાં મને જણાયું કે પોતાના મંદિર પાસે સ્જિદની આકૃતિ બનાવી હિન્દુએએ મુસલમાનાના આક્રમણથી પેાતાનું મંદિર બચાવ્યું હતું. અર્થાત્ હિન્દુએ મસ્જિદના વિરોધી હોવા છતાંય તે વખતની પ્રચલિત રાજ્યસત્તાથી—તેના આક્રમણથી બચવા મદિરના આગળના ભાગમાં જ મસ્જીદ બનાવી મંદિરની રક્ષા કરી તેમ આય-વૈદિક ઋષિગણુ ઉપર્યુક્ત આયે તરવાની-પૂજાના વિરોધી હોવા છતાં તે વખતના પ્રચલિત પ્રભાવથી પોતાના બચાવ માટે સૌથી પ્રથમ આયેતર દેવની પૂજા શરૂ કરી અને તેનાથી રક્ષા યાચી, પોતાની આચારવિધિ ચાલુ રાખી. ’ હિન્દુમાં પ્રચલિત દેવીપૂજા માટે પણ પ્રકાશ નાંખતાં ક્ષિતિમે હનસેન લખે છે કે“ દેવી-પૂજા અને તત્રંમત પણ બહારથી જ આવીને ધીમે ધીમે વૈદિક મતની પાસે ઊભા છે. ખરેખરા વૈદિકમતવાદી આચાર્યગણ-ઋષિગણુ આ બહારથી આવેલા નવીન મતને શાસ્ત્ર અને સદાચારના વિરોધી જ સમજતા હતા. પરન્તુ મૂલ આર્ય-ભૂમિથી ક્રમશઃ ત્રણે દૂર જવા પછી આાંને આ વસ્તુએ સાથે પરિચય થયે। અને પછી તે। ઈચ્છાથી હા યા તે અનિચ્છાથી હા, તેમને આ મત માન્યા સિવાય છૂટકા જ ન હતો. આ મત ગ્રહણ કર્યાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44