Book Title: Jain Satyaprakash 1940 05 SrNo 58
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચા. લેખકે –આચાર્ય મહારાજ શ્રી વિજયપધસૂરિજી દુનિયામાં સર્વ જીવોને પિતાના પ્રાણ વહાલા હોય છે, કોઈને પણ મરણ ગમતું નથી. એક માંકડ જેવા જંતુને પણ પકડવા જતાં તે જલદી ભાગી જાય છે. હિંસાને ત્યાગ કરવો, એ જીવ દયા કહેવાય. તેના બે ભેદ છે. (૧) દ્રવ્ય દયા અને (૨) ભાવ દયા. તેમાં દ્રવ્યના ભેગે પણ સામા દુઃખી છોના પ્રાણ બચાવવા, એ દ્રવ્ય દયા કહેવાય. અને મારણાદિ સાધનોથી કોઇને ધર્મના રસ્તે દોરો, એ ભાવ દયા કહેવાય. દયા ગુણના સંબંધમાં વિક્રમ રાજાની બિના જાણવા જેવી છે, તે ટૂંકામાં આ પ્રમાણે જાણવીઃ વિક્રમ રાજાને બે સુવર્ણ પુરુષ સિદ્ધ થયા હતા. તેના પ્રતાપે તેણે પ્રજાને દેવાથી મુક્ત કરી, આથી તેના નામનો સંવતર પ્રવર્યો. રાજા વિક્રમ એક વખત રવાડીએ નીકળ્યા ત્યારે તેમણે જમીન ઉપર પડેલા ડાંગરના દાણું જોયા. આ જોઈને રાજા એકદમ હાથીનાં ઔધ ઉપરથી નીચે ઉતર્યા, અને તેમણે તે દાણું મસ્તકની ઉપર ધારણ કર્યા. આ અવસરે અનાજની અધિષ્ઠાયિકા લકમી દેવીએ પ્રસન્ન થઈને રાજાને કહ્યું કે- “હે રાજન ! તારે જે જોઈએ તે વરદાન માગી લે.” દેવીનું આ વચન સાંભળીને દયાળુ રાજાએ વરદાન માંગતા જણાવ્યું કે–હે માતાજી! જે આપ મારી ઉપર પ્રસન્ન થયા હો, તો હું આપની પાસે એ જ માગું છું કે- આપના પસાયથી મારા માલવ દેશમાં કદાપિ દુકાળ પડે નહિ.” દેવીએ કહ્યું “હે રાજન! એ પ્રમાણે થશે.” ત્યારથી માંડીને આ વરદાનના પ્રભાવે માલવ દેશમાં દુકાળ પડતો નથી અને જ્યારે બીજા દેશમાં દુકાળ હોય ત્યારે ત્યાંના લોકો માલવ દેશને આશરે લઈને સ્વસ્થ જીવન ગુજારે છે. આ પ્રસંગે એ બિના ન ભૂલવી જોઈએ કે-દરેક દર્શનના નેતાઓએ, પિતે પ્રવર્તાવેલા દર્શનને વધારવા માટે જુદા જુદા સ્વરૂપે દયાને માન આપ્યું જ છે. એટલે તેઓ મા ઉઘાત નર્વમૂતાનિ (કોઈ પણ જીવોને હણવા નહિ), મમતાનિ (બધા છેવોને પિતાની જેવા ગણવા) વગેરે વચને જણાવીને પોતાના મતના અનુયાયિઓને દયા ધર્મને સાધવાને ફરમાવે છે. પરંતુ તેઓ સંપૂર્ણ રીતે દયાને અમલમાં મૂકી શકતા નથી, એમ નીચેના ક્ષેક ઉપરથી જાણી શકાય છે. एष्वर्थेषु पशून हिंसन, वेदतत्त्वार्थविद द्विजः ।। आत्मानं च पशु चैव, गमयत्युत्तमां गतिं ॥१॥ અર્થ–મધુપર્ક વગેરે જણાવેલા પ્રસંગમાં વેદના રહસ્યને જાણનાર બ્રાહ્મણ પશુએને હણતાં પિતાના આત્માને અને તે બ્રાહ્મણ દ્વારા જે હણાય તે) પશુઓને ઉત્તમ ગતિ પમાડે છે, એટલે સદ્દગતિમાં લઈ જાય છે. વરૂપ આ પ્રમાણે છે – योगप्रतिरोधि शैलेशीकरणप्रयोजकं स्थानमयोगि गुणस्थानम् । आदिमहरव. पश्चस्वरोच्चारणाधिकरणकालमात्रमानमेतत् ।। અર્થપગનો પ્રતિરોધ કરનાર શૈલિશીકરણનું પ્રજિક સ્થાન અયોગિગુણસ્થાનક છે. પહેલાંના પાંચ હસ્વ સ્વર અર્થાત અ, ઇ, ઉ, ઝ, લૂ એ અક્ષરના ઉચ્ચારણમાં જેટલા કાળ લાગે તેટલું આનું પ્રમાણ છે. આ રીતે દેશ સર્વ સંવરના પ્રકરણથી ગુણરથાનકોનું વર્ણન કરવામાં આવ્યું. (અપૂર્ણ ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44