Book Title: Jain Satyaprakash 1935 12 SrNo 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir IIIIIIIIIIIIIIILI iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii પ્રાસંગિક ન અ મe- આ અંક સાથે “શ્રી જૈન સત્ય પ્રકાશ” પિતાની કાયામાં વધારે કરીને વાચકે સમક્ષ રજુ થાય છે. હવે પછી ૩૨ ના બદલે ૪૦ પાનાં આવતા રહેશે ! બીજાઓ તરફથી, આપણા પવિત્ર તીર્થો, પૂજ્ય પૂર્વાચાર્યો, પરમ માનનીય સિદ્ધાંત અને ગૌરવવંતા સાહિત્ય ઉપર થતા અઘટિત આક્ષેપો મેગ્ય પ્રતિકાર કરવાના રક્ષણાત્મક ( Defensive) આશયથી “શ્રી જૈન સત્ય પ્રકાશ” નો જન્મ થયો છે. એવી ટીકાઓનો યોગ્ય ઉત્તર આપવા માટે તે પિતાથી બનતું બધું કરશે ! મિત્રો અને પૂજ્ય એવા આક્ષેપભય લાણેની અમને જાણ કરવાની કૃપા અવશ્ય કરતા રહે! શ્રી જેને સત્ય પ્રકાશ” દ્વારા, માત્ર આક્ષેપોના પ્રતિકારમાં જ અમારા કાર્યક્ષેત્રને મર્યાદિત ન કરતાં, જેને તત્ત્વજ્ઞાન, જૈન સાહિત્ય, જેન ઇતિહાસ, જેના પુરાતત્ત્વ અને જિન કલા જેવા અતિ ઉપગી અને અતિ વિશાળ ક્ષેત્રને ખેડવાની અમારી ખેવના છે. અમારી અનેક ખામીઓ છતાં ધીમી પણ સાચી ગતિથી અમે એ તરફ પગલાં માંડવાને, પ્રયત્ન કરીશું ! વિદ્વાનો અને તે તે વિષયના નિષ્ણાતોને પિતાના લેખ મોકલતા રહેવાનું આગ્રહભર્યું આમંત્રણ છે! અત્યાર સુધીમાં જાણેલ અભિપ્રાય પ્રમાણે “ શ્રી જેન સત્ય પ્રકાશ” તરફ જનતાની મમતા વધતી જાણ અમને ઉત્સાહ મળે છે-મળે છે! “શ્રી જૈન સત્ય પ્રકાશ” સમાજનું છે ! સમાજ એને અપનાવે ! –-તંત્રી. મummmmmmmmmm i iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44