________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંહ , કેમ -આટલું જાણવાની ઈચ્છા હોય તોગ્રાહક બનો ! જેન તત્વજ્ઞાન જગના ગહનમાં ગહન તત્ત્વોનું ઝીણામાં ઝીણું અને સર્વગ્રાહી અવલોકન એ જૈન તત્વજ્ઞાનની લાક્ષણિક વિશેષતા છે. આ વિરોષતાનું રહસ્ય આપને જાણવું છે ? જૈન સાહિત્ય અભ્યાસીઓ અને વિદ્વાનો કહે છે કે જૈન સાહિત્ય વગરનું ભારતીય સાહિત્ય અધુરૂં છે. સાહિત્યની દુનીયામાં જૈન સાહિત્યનું સ્થાન અનેરું છે. - આપણે ભુલી ગયા છીએ - કોઈપણ સમાજને ગૌરવ લેવાનું મન થ ય એવું ઉન્નત અને સર્વદેશીય આપણું સાહિત્ય છે ! એ સાહિત્યનો પરિચય આપને સાધવા છે ? જૈન ઇતિહાસ જગના બધાય ક્ષેત્રમાં પોતાનું વર્ચરવ જમાવતા - આપણા એ પૂર્વ પુરૂષ અને આત્મ-સાધનાના અમર પંથે વિચરી જગતુંનું કલ્યાણ સાધતા આપણા એ પૂર્વાચાર્યો; ' એ આપણા ભૂતકાળની ભવ્યતા છે ! એ ભવ્ય ભૂતકાળનું આપને દર્શન કરવું છે ? -તાગ્રાહક થવા માટે તરત જ લખા શ્રી નધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઇની વાડી, ઘીકાંટા. અમદાવાદ (ગુજરાત) kakakakakakakal મુદ્રક : મગનલાલ બંકાર ભાઈ પટેલ, ધી સૂર્યપ્રકાશ પ્રિન્ટિંગ પ્રેસ, પાનકોરનાકા-અમદાવ દ. For Private And Personal use only