________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંતબાલની વિચારણા મૂર્તિપૂજા વિધાન
લે. આચાય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ
side-ny #lipsing Akki
( ગતાંકથી ચાલુ )
બતાસ્થાનક મુર્તિ
રાજાને મૂર્તિપૂઘ્ન સિદ્ધ કરી વવાની સભામાં મત્રિએ પ્રથમ વાસી ભાઈને પૂછ્યું કે શું આપ પૂજાને નથી માનતા ?
સ્થા॰ ના, હમે જમૂર્તિને માનતા નથી. કારણ કે મૂર્તિ પૂજા યુક્તિથી સિદ્ધ થતી નથી તેમ હુમારા સૂત્રામાં પણ તીર્થંકર મહારાજે મૂર્તિપૂજાના વિષયમાં કાંઇ કહ્યુ નથી.
મ પ્રમ આપને હું યુક્તિથી સિદ્ધ કરી મતાવું છું તે સાંભળે. આપ ખાંડના નેલા હાથી, ઘેાડા આદિ રમડાએ ખાએ છે કે નિહુ
મે
સ્થા॰ ના, હૅમા કદી પણ ખાતા નથી, પરન્તુ જ્યારથી મૂર્તિનિંદાની વિટ બના હમારે ગળે પડી છે ત્યાથી અમારે “ ખાઇએ છીએ ”એમ કહેવું પડે છે.
મ॰ વાહજી વાહે ? મનુષ્યેાના ભયથી આપે આપનું મન્તવ્ય પણ છેાડી દીધું. ત્યા એ વાત જવા દે ! અને કહે કે નવકારવાલોમાં મણકા કેટલા છૅય છે ?
સ્થા એકસો આઠ
મ એછાં વાતા કેમ નહિ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
431111
સ્થા॰ મને માલુમ નથી, હું મારા ગુરુજીને પૂછીને નિવેદન કરી શકીશ. ટીક પૂછીને આવે.
સ્
સ્થા ગુરુજીએ કહ્યુ કે અરિહંત ભગવાનના માર ગુણ, સિદ્ધ મહારાજના આઠ, આચાર્ય ના છત્રીશ, ઉપાધ્યાયજીના પચ્ચીશ અને સાધુ મહાજના સત્તાવીશ: એ સર્વેના સરવાળી કરવાથી ૧૦૮ ગુણુ થાય છે. અને તેથી જ મણુકા પણ એકસો આઠ રાખેલા છે.
-અપ કર્યું એથી સમજ્યા?
2
સ્થા॰ ના, હું કાંર્ખ સમજ્યા નથી. મે જરા ધ્યાન દઈ સાંભળેા. પાંચ પરમેષ્ઠીના ગુણ એક સા આઠ હાવાથી માલામાં મણકા પણ એક સા આઠ રાખ્યા છે અને તે એ મહાત્માએના ગુણૢાની સ્થાપના ( મૂર્તિ ) છે, તે તેા તમારે માનવીજ પડશે.
સ્થા॰ એ વાત તેા ઠીક છે પણ ખીજી કાઇ ચુકિત છે ખરી ?
મધ્યે ધ્યાન આપેા. આપના ગુરુ અથવા જીરુણીજીના ચિત્ર ( ફેટા ) હાય છે કે નહિ ?
For Private And Personal Use Only
સ્થા॰ હા, એવા તા સેકડી ચિત્રા મલી શકે છે. પરન્તુ હમે તે એ ચિત્રાનાં