Book Title: Jain Satyaprakash 1935 12 SrNo 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ગ્રંથકારોએ કરેલા નામ-નિર્દેશ લે. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપાડયા એમ્ એ 223 2 દરેક ગ્રંથનું નામ એના કર્તાએ સૂચવવું જ જોઇએ એવા કંઇ નિયમ નથી; એથી કરીને આજે પણ આપણા ભારતીય સાહિત્યમાં એવા અનેક ગ્રંથે મળી આવે છે કે જેમાં એ પ્ર*થનું નામ એના કર્તાએ સૂચવેલું જણાતું નથી, કિન્તુ પાછળથી કાઇએ એનું નામ પાડયું હોય એમ જણાય છે. આવી પરિસ્થિતિમાં ગ્રંથકાર પેાતાનું નામ સ્પષ્ટ કે અસ્પષ્ટ રીતે પોતાની કૃતિમાં ન સૂચવે તે તેમાં કંઇ નવાઇ જેવું નથી. નામ નહિ સચવવાનું એક કારણ એમ બતાવાય છે કે આપણા દેશના તત્ત્વજ્ઞાનીએ અને ગ્રંથકારા પાતપેાતાના રાસન કે સંપ્રદાયની સેવા કરનારા હતા એટલે તેમને પોતાના નામ કરતાં એ શાસન કે સંપ્રદા મની કિંમત વધારે હતી. વિશેષમાં તેમનું માનવું એમ હતું કે પોતાની કૃતિ કંઇ સ્વતંત્ર નથી, પરંતુ એ તેા પ્રાચીન ઋષિએ તે મુનિત્રે તરફથી વારસા તરીકે જે સાત સમૃદ્ધિ મળી છે તેનું એ વિચિત્ પ્રકાશન છે. અસલના વખતમાં ગ્રંથકારી શા સારું પેાતાનું નામ નહિ જણાવતા હશે તેનાં કારણામાં ઊંડા ઉતરવા માટે આ લેખમાં સ્થાન નથી એટલે પ્રસ્તુતમાં જે જૈન ગ્રંથકારાએ પેાતાનાં નામેા માટે ભાગે આડકતરી રીતે સૂચવ્યાં છે તેમાંના કેટલાકના અહીં ઉલ્લેખ કરવામાં આવે છે. સાચી પ્રથમ આપણે પ્રાકૃત સાહિત્ય તરફ નજર કરીશું તો જણારો કે નિસીહુમુત્ત ( નિશીથસૂત્ર ) નામના છેયસુત્ત (એકસૂત્ર ) ની વિસેઙ્ગિ ( વિશેષણ ) ના રચનારા શ્રી જિન્દાસ ( જિનદાસ ) ગણું મહત્તરે પાતાનું નામ એકૃતિના અંતમાં આડકતરી રીતે દર્શાવ્યું છે. આ રહ્યાં એ પદ્યોઃ— “ તિ-૨૩-૫ળ-અદમવા તિ-પળ-તિ-તિળયક્ષરા વ તે તેત્તિ । पढम-ततिएहिं ति - दुसरजुपहिं णामं कयं जस्स ॥ गुरुदिष्णं च गणित्तं महत्तरतं च तस्स तुट्ठेहिं ॥ तेण कसा चुण्णी, विसेसनामा मिसीहस्स ॥ આ પદ્યમાં કેવી રીતે ‘જિષ્ણુદાસ ’ નામ સૂચવાયું છે તે નહિ ગણુાય. ચ્ય, કે, ચ, કે, ત, ધ, ય, તે શ, એમ આ ચેયા, પાંચમા અને આઠમા વર્ગના અનુક્રમે ત્રીજા, પાંચમા, એટલે કે જ, ણ, ૬, તે સ, એ અક્ષરા લઇ એમાંના પહેલા સાથે પહેલા વર્ગના ત્રીજા તે બીજા અક્ષર એટલે કે ‘ઇ' ને ‘આ' ઉમેરવા. આમ કરતાં જિદાસ એવું નામ બને છે, અત્રે બતાવવું અનાવશ્યક વર્ગ છે. એમાંના ત્રીજા, ત્રીન અને ત્રીન અક્ષરે * જ' અને તીજા ‘ ૢ ' પુષ્પમાલા એ નામથી પણ ઓળખાતી અને શ્રીઅભયદેવસૂરિના શિષ્યે રચેલી ઉપદેશમાલાના નીચે મુજબના— 66 For Private And Personal Use Only हेममणिचंदपणसूरिरिसीपढमवन्ननामेहिं । सिरिअभयसूरिसीसेहिं विरइयं पगरणं इणमो ॥ ५०१ ॥ # —૫૦૧ મા પદ્યમાં ના કર્તાએ પેાતાનું નામ દર્શાવ્યું છે. આ હકીકત ઉપર્યુક્ત પદ્યના પૂર્વાČગત હેમ, મણિ. ચંદ, દુપ્પણ, સૂરિ ને રિસી શબ્દોના પ્રાથમિક અક્ષર લેતાં જણાઇ આવે છે.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44