________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
∞∞∞00x0000∞∞∞∞
સરસ્વતી—પૂજા અને જેના
લેખક-થી સારાભાઇ મણિલાલ નવાબ
( આર્કિયોલોજિકલ ડીપાર્ટ’મેટ, વડેદરા )
xxxxxxxx00000000000
>
[ ત્રીજા અંકના પાના ૮૦ થી ચાલુ ] સરસ્વતી-જી' ધાતુની આગળ અસ્તુનું પ્રત્યય લગાડવાથી ‘ સરસ્ ’ પદની સિદ્ધિ થાય છે, વૃ' ધાતુના અથ ગતિ વેગ થાય છે. જ્યાં કાઇ પણ જાતનું રોકાણ ચાય છે ત્યાં ગતિ થઈ શકતી નથી. તેથી જ ગતિની વચ્ચે કાઇ પણ જાતનું આવરણ હાવું એ આવશ્યક નથી. વિજ્ઞાન પણ આ જ સિદ્ધાન્તનુ પ્રાતપાદન કરે છે:- Ether at rest is darkness, Ether in motin is light જ્યાં ગતિના અવરોધ ત્યાં અંધકાર અને જ્યાં ગતિને અવરાધ નહિ ત્યાં પ્રકાશ, આ ગતિ- વેગની જે અધિષ્ઠાત્રી દેવી છે, જેનાથી સમસ્ત ગતિની શરૂઆત છે, જેનાથી સમસ્ત લાક પ્રકાશમાન થાય છે, અજ્ઞાન દૂર થાય છે, જ્ઞાનના વકાસ થાય છે, તે જ સરસ્વતી છે. જગતમાં ગદ્યપદ્યામંદ રૂપમાં જેના ( અર્થાત્ વાક્ શબ્દને ) પ્રયાર (૬ ધાતુ) ચાય છે, તે જ સરસ્વતી છે. જ્યાં છન્દ છે, ત્યાં સરસ્વતી ગતિનુ રૂપ છે, જ્યાં છન્દ નથી ત્યાં અજ્ઞાન-અધકારનું સામ્રાજ્ય છે.
જૈન ધર્મશાઓમાં સરસ્વતી શબ્દને બદલે શ્રુત દેવતા શબ્દ વધારે પ્રચલિત છે; આપણે વિવિધ પુરા ા આપીને સાબિત કરીશું કે શ્રુતદેવતા અને સરસ્વતી બંને એક જ એટલે શ્રુતજ્ઞાન–શાસ્ત્રીય જ્ઞાનની જ અધિષ્ઠાત્રી છે, પરંતુ મિ. બી. સી. ભટ્ટાચાય આળખાવે છે તેમ ‘ Goddess
Acharya Shri Kailassagarsuri Gyanmandir
of s'rute' વેદ અગર તે સમયના શ્રૃતિ પરંપરાએ ચાલ્યા આવતા સાહિત્યનું મૂળ નિર્દેન કરાવતી નહિં, જ્યારે તેની કલ્પનાને ઉત્તરાત્તર વિકાસ થતાં સમગ્ર જ્ઞાન અને કળાતા સમાવેશ સરસ્વતીની કલ્પનામાં થાય છે.
શ્રુતદેવતા યાને સરસ્વતી
For Private And Personal Use Only
વાણીની ઉત્પત્તિ, જેન ધર્મ શાસ્ત્રોના વર્ણન પ્રમાણે, શ્રીજિનેશ્વર દેવના મુખ-કમ્ લમાંથી થએલી છેઃ~~~~ જિતેશ્વર દેવના મુખરૂપી મેત્રથી ઉત્પન્ન થએલા વાણીને વિસ્તાર જેઠ માસમાં થએલી વૃષ્ટિના જેવા શીતળ હાય છે, તેથી તે કષાયરૂપી તાપથી પીડાએલા પ્રાણીઓની શાંતિ કરનાર છે, તે મારે વિષે પણ
પુષ્ટિને કા એટલે કે તે વાણીના વિસ્તાર મારા પશુ અનુગ્રહ કરે ! ' ?
• જિનેશ્વર ધ્રુવે પ્રસિદ્ધ કરેલા સમસ્ત સાહિત્યરૂપ, વળી ગધરાના મુખરૂપ મંડતે વિષે નૃત્ય કરનારી તેમ જ ગુરૂના વદન-કમલને વિષે
x ‘Her name as s'ruta-devi meaning 'Goddess of s'ruti originally refers to the Vedas or revealed literature' preserved through hearing, '
-~B. C. Bhattacharya Malavia Commemoration Vol. pp. 291 १- कषायतापार्दितजन्तुनिवृतिं करोति यो जैनमुखाम्बुदोद्गतः । स शुक्रमासोद्भववृष्टिसन्निभो दधातु पुष्टि मयि विस्तरो गिराम् ' ॥३॥ - नमोस्तुवर्द्धमानाय स्तुतिः
.