Book Title: Jain Satyaprakash 1935 12 SrNo 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૫૬ શ્રી જૈન સત્ય પ્રકાશ = = સ્વામી કર્માનંદજી એ આર્ય સમાજના વિદ્વાન અને જૂના સંન્યાસી ઉપદેશક, પચીસ વર્ષ સુધી સ્વામી કર્માનંદજીએ આર્ય સમાજમાં રહીને, પિતાની વિદ્વત્તાનોને પિતાની વકતૃત્વ એવં લેખનશક્તિને ઉપગ બીજા ધર્મોનું ખંડન કરવામાં ખૂબ કર્યો. જૈન ધર્મના ખંડન માટે તે વિશેષ કરીને. આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીથી લઈને અત્યાર સુધીના જેટલા આર્યસમાજીઓએ જૈન સિદ્ધાન્તના ખંડનમાં કલમ ઉઠાવી છે, એ બધાઓએ જૈન સિદ્ધાન્તનું ખંડન કરવામાં, પિતાની અજ્ઞાનતાનું પ્રદર્શન કરવા સિવાય બીજું કંઈ પણ કર્યું નથી, એમ કોઈ પણ વાચક કહ્યા સિવાય નહિં રહી શકે. જેનાં સ્યાદ્વાદ, સપ્તભંગા, નય, નિક્ષેપ, ઈશ્વર-અરૂંવ, એવં જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ સમજ્યા વિના જ આર્યસમાજીએાએ, પોતાની કલમ ચલાવી છે. અમે તો દાવાપૂર્વક કહી શકીશું કે જેનધર્મના મહાન પૂર્વાચાર્યોની કલમ ઉપર પિતાની કલમ ચલાવવી, એ તે દૂર રહી. પરંતુ જેનસિદ્ધાન્તની વાસ્તવિક ચાવી સમજી લેનાર, એક સામાન્ય બાળકને પણ પરાસ્ત કરવાની હિમ્મત એક પણ આર્યસમાજી કરી શકે તેમ નથી. અસ્તુ! સ્વામી કર્માનંદજીએ “જૈનમતદર્પણ” શીર્ષક લેખોનાં અનેક ટ્રેકટ પ્રકાશિત કરાવ્યાં છે. આ લેખમાં યદ્યપિ વિશેષત: દિગમ્બર સમ્પ્રદાયને ઉલેખી આક્ષેપ કરવામાં આવ્યા છે, તથાપિ તેમાંની કેટલીક બાબત જૈનધર્મ” તરીકે લાગુ પડતી હોઈ તેને જવાબ આપવા ઉચિત સમજવામાં આવ્યા હતા. શ્વેતામ્બર મૂર્તિપૂજક મુનિસમેલન તરફથી નીમાએલી પાંચ મુનિઓની સમિતિ પૈકી, મને આવા–એટલે આર્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 44