Book Title: Jain Mahabharat Yane Pandav Charitra
Author(s): Devprabhsuri
Publisher: Meghji Hirji Bookseller

View full book text
Previous | Next

Page 8
________________ આ ઉભય પ્રકારના નિત્ય દરેક વિઆત્માએ આચરણીય અને આદરણીય છે. તેને માટે પ્રયત્ન કરવાના સાધનરૂપે રિતાનુયોગના ઉત્તમ પુસ્તકા પ્રણીત થયેલા છે, જેમાં આ પાંડવચરિત્ર જેવા પુસ્તકાની ગણના મુખ્ય રીતે કરવામાં આવે છે. ચૈતન્ય પદાર્થ માં જ્ઞાનશક્તિ સહેજ જણાય છે. :ભિન્ન ભિન્ન પ્રકારે જણાતા ચૈતન્યાપાધિક પદાર્થોમાં રહેલી જ્ઞાનશક્તિમાં પશુ ભિન્નતા જણાય છે. કેટલાકમાં કેવળ સુખ દુઃખનું જ ભાન હેાય છે, તથા કેટલાકમાં સુખનું પશુ ભાન ન હેાતાં દુઃખ અને દુઃખભાવની ઇચ્છાના દનથી જ્ઞાનના ભાસ પ્રદર્શિત થાય છે. આવી રીતે વિવિધ પ્રકારનાં પ્રાણીએમાં તેમને યાગ્ય એવી જ્ઞાનવૃત્તિનું પ્રદર્શન થાય છે. તે સની અંદર મનુષ્યામાં આવૃત્તિ કાંઇક વિશેષ છે. ભિન્ન ભિન્નરૂપે ઉપલબ્ધ થતાં જ્ઞાનને સરખાવી ઉત્તમને ગ્રહણ કરી કનિષ્ઠતા ત્યાગ કરવા એવી શક્તિ મનુ ષ્યનેજ મળેલી છે. ઇચ્છિત વસ્તુ ગ્રહણુ કરી અનિષ્ટને ત્યાગ કરવા એ ભાવ કાઇ અન્ય પ્રાણીમાં પણ દેખાય છે, પરંતુ તેનામાં વિવેકવૃત્તિ હાતી નથી. મનુષ્ય આત્મા વિવેચકવૃત્તિના ધારક હાઇ સારાસારને સારીરીતે સમજી શકે છે. ખીજામાં ‘ અમુક વસ્તુનું ગ્રહણુ કરતાં દુઃખ થશે,’ એવી વૃત્તિનાજ ભાવ રહેલા હોય છે. બીજા પ્રાણીમાત્રથી મનુષ્ય આત્માને આટલી શક્તિ વિશેષ છે, ત્યારે તેને પ્રદર્શિત કરવાનું દ્વાર પણ તે શક્તિને અનુરૂપ જોઈએ અને તે દ્વાર તે સુમેધક ગ્રંથાનુ વાંચન છે. મનુષ્ય આત્મા વિવેચક છે. પોતાના વિકાસ પામેલા અંતઃકરણુમાં અમુક વસ્તુને સારાસાર વિચાર ચઇ શુ વિવેક થયા છે ? એ પ્રદર્શિત કરવુ, એ કાર્ય પશુ સરલ નથી. હૃદયથી એ વિચાર પ્રદર્શિત કરવા માટે વાંચનમાં આવેલા સુખાધક

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 832