Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાભ જૈન વેતામ્બર કેન્ફરન્સનો હવાલ. દિવસે એટલી બધી ધમાલ થઈ હતી કે ટીકીટ વેચવાને માટે માણસને જુદે જુદે ઠેકાણે બેસાડવામાં આવ્યા હતા, અને ટીકીટ લેનારને સરળતા થાય તે પ્રમાણે તુરતજ ગોઠવણ કરવામાં આવી હતી. હેલ્થ કમીટીએ દવા વિશેરેની સગવડતા રાખી હતી. તેમજ શહેરની અંદર રહેતા સારા સારા ડાકટરેએ વગર ફીએ ડેલીગેટે તથા વીઝીટરોની સારસંભાળ રાખવાનું ખુશીની સાથે માથે લીધું હતું. તેઓ દરરોજ દરેક ઉતારાની વિઝીટ લેતા હતા. મંડપ કમીટીનું કામ લગભગ એક માસથી શરૂ થયું હતું. ઈન્ટેલીજન્સ કમીટીએ પિતાને માટે મંડપની બાજુમાં એક તંબુ ઉભું કરાવ્યું હતું. રેલ્વે રીસેપ્શન કમીટીએ જુદી જુદી રેલ્વે કમ્પની સાથે કન્સેશન મેળવવા માટે પત્ર વ્યવહા૨ કર્યું હતું, પણ વખત ડે હોવાથી માત્ર મોરબી અને બી. જી. જે. પી. એ બે લાઈનનાંજ કન્સેશન મેળવી શકી હતી. સપ્લાઈ કમીટી નીમવામાં આવેલ નહીં હોવાથી તે કામ ભજન કમીટીજ કરતી હતી. આથી ભજન કમીટીને બે વધારે હતું, તે પણ તેણે સારે પ્રયાસ કરી દરેક જાતની સગવડ પુરી પાડી હતી. આ પ્રમાણે દરેક કમીટી પિતાનું કામ ખંતથી કરતી હતી. જેઠ સુદ ૩ શનિવારની સવારે આખું શહેર આનંદમય દેખાતું હતું. કેરન્સની બેઠક વખત એક વાગ્યાને રાખેલ હતું, તેથી સર્વ દેવદર્શન, પૂજા તથા ગુરૂવંદનાદિ કરી ભોજન લઈ મંડપ તરફ જતાં જોવામાં આવતાં હતાં. મંડપની સન્મુખ આવતાં મંડપની શોભા અને વિશાળતા જોઈને સર્વનાં મન આ લાદિત થતાં હતાં. મંડપને માટે રેલવે સ્ટેશનની નજીકમાં આવેલા સંગમ પુલની બાજુનું એક વિશાળ કમ્પાઉન્ડ પસંદ કરવામાં આવ્યું હતું. તેને ચારે બાજુથી બંધ કરવામાં આવ્યું હતું. ફકત બે મેટા દરવાજા રાખવામાં આવ્યા હતા, તેમાં એક દરવાજામાં થઈને ગાડીઓ જતી હતી, અને બીજા દરવાજેથી નીકળતી હતી; તેથી કોઈ પણ જાતનો ગોટાળો થતો નહીં. આ કમ્પાઉન્ડની અંદર વિશાળ મંડપ ઉભું કરવામાં આવ્યું હતું. હવાની આવજા સહેલાઇથી થઈ શકે તેવી રીતને બાંધેલ હોવાથી જેડ માસની સખ્ત ગરમી છતાં અંદર બેસનારાઓને અસર બીલકુલ જણાતી નહોતી. મંડપ વિશાળ હોવાની સાથે *િ પણ હતા. તેની અંદર જુદા જુદા વિભાગના ડેલીગેટેની જુદા વર્ગ પાડી તેના નામના બોડૅ લગાવી દેવામાં આવે ના ર્ડમાં બેસાડવાનું વેલન્ટીયરોને બહુજ વામાં નીતિનાં તથા ધાર્મિક વાકયેનાં પાટીયાં લગાડેલ મધ્યમાં વિતાઓ તથા સાધુ મુનિ મહારાજાઓને કે “સાંભળી ભિત કરેલા બે મંચક નજરે પડતા હતા, આ ઠેકાણે ગાડીઓની અને મંડે છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32