________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાથી જેને મહિલા પર્વનો ટુવાલ,
૧૨૩
વવાને દેવતાઓ વિગેરે પણ રાબળ ઇચ્છા ધરાવે છે,તે પામી કેળવણી વિનાના રહી હાથ કરીને તિર્યંચ કે પશુ જેવા થવુ કે? હું કહું છુ કે કદી નહીં, આપણામાંની દરેકે દરેક ખાદ્યનને કેળવણીની ઘણી જરૂર છે. આપણી સતતિ ત્યારે કેળવણી ધા મેલી હશે ત્યારેજ તે મનુષ્યભવને આવશ્યક ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારે પુરૂષાર્થ પ્રાપ્ત કરી શકશે.
સ્ત્રીએ! એ ભવિષ્યની પ્રજાની માતાએ છે. દરેક મહાન્ પુરૂષની આ ખામતમાં સ’મિત છે કે દેશને ઉદય કરવાનુ સર્વાથી મુખ્ય સાધન કેળવાએલી માતાએ છે. કેળવાએલી માતાએ પોતાની પ્રાનુ, પાતાના દેશનું કલ્યાણ કેવી રીતે કરી શકે છે, તેનું દષ્ટાંત આપણને આર્યાવર્તની પ્રાચીન સ્ત્રીઓનાં તેમજ આધુનિક તપાનીસ સ્ત્રીઓનાં ઉન્નત ચરિત્રાપરથી મળી આવે છે. કેળવણીની બાબતમાં પ્રાપર માતાની ઘણી અસર રહે છે. અ વિષયમાં માતાની કેટલી મહત્તા છે એ સબંધમાં કુહેવામાં આવ્યું છે કે “ એક આચાય દશ ઉપાધ્યાયની ખરાબર છે, સેા આચાર્ય એક પિતાની ખરાબર છે, પણ એક માતા હુાર પિતાની મરાબર છે. રાવ કરતાં માતામાં વિશેષ ગારવ રહેલું છે. ” હુરખ સ્પેન્સર નામના એક અંગ્રેજ વિદ્વાન કહે છે કે “ એક સારી માતા એકઞા શિક્ષકાનુ` કામ કરી શકે છે.” એક વિદ્વાન્ તે એટલે સુધી જણાવે છે કે “ એક છોકરાને ફેળવવાથી એક વ્યક્તિ માત્ર ફળવાય છે, જ્યારે એક છોકરીને કેળવ્યાથી આખુ` કુટુંબ કેળવાય છે. ’” ટુંકમાં મને તે એમ જણાય છે કે સ્ત્રીકેળવણીના વધારાથી પુરૂષકેળવણી પાતાની મેળે વૃદ્ધિ પામે છે.
#
હવે આપણે ખાસ કરીને આપણા શ્રીવર્ગને કેવા પ્રકારની કેળવણીની જરૂ ર છે તે સંબધી અહીં વિચાર કરીશું. સામાન્યતઃ અત્યારે આપણી છેકરીઓને કન્યાશાળા મારફતે જે કેળવણી મળે છે તે ઘણી અપૂર્ણ અને ખામી ભરેલી છે એમેં મને જણાય છે. તેમાં ઘણા સુધારી ધવાની જરૂર છે.
કળવણી એવા પ્રકારની મળવી જોઇએ કે તેથી કરીને દરેક પુરૂષ કે સ્ત્રી પાતાનુ જે જે કર્ત્તવ્ય હાય તે તે ઢઢપણે સરળતાથી અલ્પ પ્રયાસે કરી શકે. પોતાના જીવનવ્યવહારના અ'ગમાં તેમને જે જે કામ કરવાનાં હાય તે તે સ યુગમતાથી કરી શકે, અને છેવટે નીતિમય અને ધાર્મિક જીવન ગાળી એકંદરે મેક્ષાભિંગાની થઇ શકે. માત્ર લખતાં વાનાં આવડવું તેનું નામ કેળવણી નથી. આપણી સ્ત્રીતિની આવશ્યક બાબત જેવી કે પોતાની પાતાના પતિ પ્રત્યેની ક્રો, પેાતાના સાસુ સસરા જેડાણી વિગેર વડીલવર્ગ તરફની ફર, પેાતાનાં બાળકા પ્રત્યેની ફરજો વિગેરેનું સ‘પૂર્ણ ભાન કરાવનાર, નાની નાની કળાએ જેની કે
For Private And Personal Use Only