________________
www.kobatirth.org
ચાથી જૈન મહિલા પરિપત્રના પ્રમુખનુ ભારણ,
૧૧
મારા ઉપર ઉતરી છે ત્યારે હું તે પદને ન્યાય આપવા મારાથી બનતા પ્રયત્નો ૩રીશ. મારે શરૂઆતમાં આપને કહેવું જોઇએ કે મને મારા વિચારો આપ સમક્ષ પ્રદર્શિત કરવાને બહુ અલ્પ સમય મળવાથી હું કદાચ તેને આપની સમક્ષ યુચા ન મુકી શકુ` કે બહુ સારભૂત ન આપી શકું તે તે દરગુજર કરશે; અને હુંસવૃત્તિ ધારણ કરી જે કંઇ સારભૂત લાગે તે ગ્રહણ કરશે તે હું મારા પરિશ્રમ સફળ થયેલા માનીશ.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સમાજ આપ સર્વે જાણા છે તેમ આજે ત્રણ વર્ષ થયાં આપણામાંની દરેક બહેનની સાસાંરિક, ધાર્મિક, નૈતિક, પારમાર્થિક વિગેરે સ્થિતિ સુધારવા માટે મળે છે. અત્રે જે જે ડરાવે. આપણી સમક્ષ મુકવામાં આવે અને સપૂર્ણ અનુમેદન મળ્યા પછી પસાર કરવામાં આવે તેને વ્યવહારમાં મુકવા આપણામાંથી દરેક બહેન દઢ નિશ્ચય કરશે તે મારી ખાત્રી છે કે આપણે આપણા સ’સાર સુધારવા અને સુખકર કરવા બહુ અલ્પ રામયમાં શક્તિમાન થઈશું,
બહેન ! એક વખતની આર્યાવર્તની ક્રિયાની ઉન્નત સ્થિતિ અને આજની અધઃપાત થયેલી સ્થિતિની જે આપણે તુલના કરવા બેસીએ છીએ તે પારાવાર ખંદ્ર અને દિલગીરી થાય છે. એક એવા સમય હતા કે ભારતવર્ષ સ્થળે સ્થળે સુશીલ, વિનીત, આજ્ઞાંકિત પુત્રીએ, જગવઢનીય, મહા વિદુષી, શીલવતી, પતિવ્રતા, સ્વધર્યનિષ્ઠ સન્નારીઓ અને શૂરવીર તેમજ વિવિધવિદ્યાવિશારદ, મહા મળવાન, ધ્યેયવાન, પરાક્રમી, તેજસ્વી, સદાચરણી, કર્તવ્યપરાયણ વીરસતતિથી દીસિ માન ટુતા, આજે દેશમાં હીનાંગી, નિર્બળ, સત્વહીન, કાયર, દાસત્વના ગુણથી ભરેલી, અજ્ઞાન, અધમ, સ્વાર્થપરાયણ પ્રા જોવામાં આવે છે. તેનાં મુખ્ય કારણામાં સ્ત્રીઓની અગત્યતા, તેમનુ મહત્વ, સસારમાં તેમની ઉપયુક્તતા તરફ પુરૂષાનું દુર્લક્ષ્ય, અન્યાયવૃત્તિ, તેમના વાતવ્યપર અણઘટતે અંકુશ, અવજ્ઞા ને કેટલાક અધમ સાંસારિક રિવાજો છે.
કયાં છે આજે એક સમયની સીતા, મંદોદરી, દ્વાપદી, દમય’તી, મૈત્રેયી, ધ્રાકી, ગુંદરી અને રાજીમતી ? આવાં સ્રીરત્ને હાઇને આપણા ભારતવર્ષ એક વખતે જે ઋહાજલાલી ભોગવી રહ્યા હતા તે આજે કયાં છે? યુરોપ, અમેરિકા, જાપા ન વિગેરે અર્વાચીન દેશોના ઉદ્દય શાને આભારી છે? આ સર્વ પ્રશ્નના ઉત્તર અહું થેંડાશબ્દમાં આપી શકાય તેમ છે. આપણી એક વખતની તહેાજલાલી તેમજ યુરે:ષ્ટ અમેરિકા વિગેરેની આધુનિક જાહેાજલાલી એ સર્વે સ્ત્રીવર્ગની ઉન્નત દશાને આભારી છે.
હવે આપણી સ્થિતિ સુધારવા માટે આપણે શું શુ કરવુ તે પે તે પરત્વે
For Private And Personal Use Only