________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાનની જ કતાર કેન્કિર સને હવાલ.
૧૧૯ થી, પોલીસ ખાતા તરફથી, મ્યુનીસીપાલિટી તરફથી તેમજ ન્યુ પેપરના એડીટરે વગેરે તરફથી મળેલી મદદ સંબંધી આભાર માનવામાં આવેલ હતું.
માં. ગુલાબચંદજી ઠઠ્ઠાએ હવે પછી આવતી કોન્ફરન્સ ક્યાં મળશે? તે સં. બંધને ખુલાસે તાજનેની ઘણી ઉત્સુકતા વચ્ચે જાહેર કર્યો હતો કે આઠમી કેન્ફરન્સ સંવત ૧૯૬૭ને શિયાળામાં એટલે સંવત ૧૯૧૦ના ડીસેમ્બરમાં ભેયરજી તીર્થમાં એકત્ર મળશે, પરંતુ તે દરમ્યાન કેઈ ગામ કે શહેરના શ્રી સંઘ ત. રફથી આમંત્રણ કરવામાં આવશે તે સ્વીકારવામાં આવશે. હાલમાં કેટલાક ગામે તરફથી વાતે ચાલે છે, પરંતુ તેનું પરિણામ આવ્યું નથી, તેથી ચોકકસ નિર્ણય થયે હવે પછી જાહેર કરવામાં આવશે.
મી. કુંવરજી આણંદજીએ નિવેદન કર્યું કે કેન્ફરન્સને એકત્ર થવા માટે ખરેખરું સ્થળ સુરત બાકીમાં છે. ત્યાંના કેટલાએક ગૃહુ અહીં બીરાજેલા છે, પરંતુ કેટલાએક અહીં પધારેલા નહીં હોવાથી તેઓ આમંત્રણ કરી શક્તા નથી, પર. તુ હું આશા રાખું છું કે આપણે સુરતમાં મળવાનું થવા સંભવ છે.
ત્યાર બાદ શેડ મેતીચંદ ભગવાનદાસે શ્રી પુનાના સંઘ તરફથી પ્રમુખ સાહેબ શેડ નીમલજી ગુલછાને અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો. તેને ઉત્તર પ્રમુખ સાહેબના પુત્ર બાગમલજી બુલેએ ઘણો વિવેક પૂર્વક આગે હતે.
પ્રાંત મુખ સાહેબને હારતોરા આપ્યા બાદ સાતમી કેન્ફરન્સને મેળાવરો ઘણી ફતેહમંદી સાથે બરખાસ્ત કરવામાં આવ્યું હતે.
-
~
કેન્ફરન્સની ત્રણ દિવસની બેઠક ખલાસ થયા બાદ ચોથે દિવસે એટલે જેડ શુદિ દર મંગળવારે મંડપની અંદર મહિલા પરિષદ મળી હતી. પ્રમુખસ્થાન છે. મીડાબાઈને આપવામાં આવ્યું હતું. તેની અંદર ચાર ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા, તે આ નીચે આપવામાં આવ્યા છે, તથા પ્રમુખના ભાષણમાંથી કેટલાએક જાણવા લાયક ક્કરાએ ટાંકવામાં આવ્યા છે. શ્રી ચોથી જૈન (શ્વેતાંબર) મહિલા પરિષ
ઠરાવ ૧ લે.
કેળવણી. સ્ત્રી જાતિની સંપૂર્ણ ઉન્નતિ અર્થે આપણું બાળાઓને ધાર્મિક, નિતિક, માનસિક અને શારીરિક કેળવણી ઉત્તમ પ્રકારની મળે, તથા મોટી વયની સ્ત્રીઓને
ગ્ય શિક અને ધાર્મિક શિક્ષણ અપાય તેવી સંસ્થાઓ સ્થાપવાની આપ
For Private And Personal Use Only