Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ શ્રી ને ધર્મ પ્રકાશ. નું હોવાનું જણાવી જાહેરખબરથી બધા દિગારોને , મન, ધનથી તારાને મૂર્તિ નહિ પધરાવવા દેવા તથા દાખલ ન થવા દેવા ચેતવે છે, ત્યારે તારે પિતાના જાધુ પવિત્ર તીર્થની જાળવણી કરવાનું જણાવી દિગમ્બરને ત્યાં આવવું વ્યાજબી નથી એમ જાહેર કરી ચેતવે છે કે કોઈ પણ ન્યાયપૂર્વક વર્તન કરનાર મનુષ્યનું આ કાર્ય ન હોય કે કેઈન દગી કરતાં પણ વહાલી વસ્તુ છીનવી લેધી કે તેમ કરવા માં લ. દવેના પિતાના બોલવાના ટેકામાં એક વર્ષ પહેલાંનાં શા બતાવે છે, જે વાચકને વેતામ્બર તરફના પુરાવા ધ્યાનમાં લેવાથી સમજવામાં આવશે કે કયા ફરકાવાળાનું એ તીર્થ હોવું જોઈએ. આ ઉપરથી અમારા દિગમ્બરલાઈઓને પણ સૂચના કરીએ છીએ કે તેઓએ ૫. ણ પિતાનાં શાસ્ત્રના પુરાવા જાહેર કરી વાચકવર્ગ ઉપર ઉપકાર કરે છે જેથી તેઓને યોગ્ય વિચાર બાંધવામાં કોઈ જનની હરકત નડે નહિ. વેતામ્બરે હાલ મળતા ને માલમ પડેલા પુરાવા પૈકી પહેલે પુરા વિવિધ તીર્થ કપનો આપે છે કે જે ગ્રંથ રાંવત ૧૪ના રસૈકામાં શ્રી જિનપ્રભરિજીએ બનાવેલ છે. તેમાં નીચે પ્રમાણે હકીક્ત એ તીર્થોત્પત્તિ સંબંધી વર્ણલી છે. આ પહેલાં લકા નાની નગરીને વિષે રા: નામના રાજા રાજ્ય કરતે તે. તેણે મારી રાહી ના પાને પિતાના મામાને કોઈ કારણે પ્રસંગે દેશના મકલ્યા. તેઓ પોતાના પરિવાર સાથે નીકળીને આકાશમાર્ગે ચાલ્યા. ભોજન વખતે તેમના નોકર પુછટકે વિચાર કર્યો કે “આ બે પુણ્યશાળીને ભજન કરવાનું જ્યારે તેઓ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરે ત્યારેજ કરે છે, નહિ તે તેઓ પ્રાણને પણ ભોજન કરતા નથી, અને આજ મારી મોટી ભૂલ થઈ છે કે તેઓની પૂજા કરવાની મૂર્તિને કરડીએ હે લી ગઈ, રાધે લા નથી. તેઓ આ વાત જાણશે તે મારી ઉપર કોપાયમાન થશે ને મને કઈ નુકશાન કરશે.” એમ વિચારી વિદ્યાના પ્રશ્નાવે તે માળીએ કાલુકાથી ભાળી તીર્થકર શ્રી પાર્શ્વનાથની એક મૂર્તિ બનાવી, તેને છિને માલી માલીએ જિન કર્યું. પછી જતી વખતે તેઓ જ્યારે આકાશમાર્ગે ચાલ્યા ત્યારે પિલી ર્તિને પિલા માળીએ એક સરોવરની અંદર પધરાવી; પણ દેવતાના પ્રભાવથી તે નિ તેમને 19 રહી, ગળી ગઈ નહિ. કાળાંતરે તેરેવરનું પાણી સુકાઈ છું ને એક ખાબોચીયા જેવું તે સરોવર થઇ ગયું પણ તે શ્રી પાર્શ્વનાથની મૂર્તિ છે તેમજ કુટાતી રહી. વીંટાઉલી દેશમાં વીંટાઉલ નોમનું નગર હતું. તેમાં શ્રીપાળ નામનો રાજા રાજ્ય કરતા હતા. પર્વભવના અશુભ કર્મના ઉદયને લીધે તે શાનું શરીર કેઢે કરીને વ્યાપ્ત થયેલું હતું. એક દિવસ તે રાજા શિકાર કરવા ગયેલો તેને રરતામાં સખ્ત તૃષા લાગી. પાણીની શોધ કરતાં કોઈ સ્થાનકે પાણી મળ્યું નહિં, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32