Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैनधर्मप्रकाश. T जो जव्याः प्रविशतान्तरङ्गराज्ये प्रयममेव प्रष्टव्या गुरवः । सम्यगनुष्ठयस्तउपदेशः। विधेयाहिताग्निनेवाग्नेस्तउपचर्या । कर्तव्यं धर्मशास्त्रपारगमनं । विमर्श नीयस्तात्पर्येण तदावार्थः । जनयितव्यस्तेन चेतसोऽवष्टम्नः । अनुशीलनीया धमशास्त्रे यथोक्ताः क्रियाः। पर्युपासनीयाः सन्तः । परिवर्जनीयाः सततमसन्तः । रक्षणीयाः स्वरूपोपमया सर्वजन्तवः । नापितव्यं सत्यं सर्वभूतहितमपरुपमनतिकाले परीक्ष्य वचनं । न ग्राह्यमणीयोऽपि परधनमदत्तं ! विधेयं सर्वासामस्मरणमसंकटपनमप्रार्थनमनिरीक्षणमनजिनापणं च स्त्रीणां । कर्तव्यो बहिरङ्गान्तरङ्गसङ्गत्यागः।। विधातव्योऽनवरतं पञ्चविधः स्वाध्यायः । उपमितिजवप्रपंच. પુસ્તક ૫ મું. અષાઢ સં. ૧૯૬૫. શાકે, ૧૩. અંક ૪ જો. श्री जैन श्वेताम्बर कोन्फरन्स. સપ્તમ અધિવેશન. પુના તા -૨૩-૨૪ મે. સને ૧૯૦૦ જેક શુદિ-૩-૪-૫ શનિ, રવિ, સેમ (જૈન વર્ગને અપૂર્વ મેળાવડા.) સમગ્ર ભારતવર્ષના જેન સંઘના પ્રતિનિધિરૂપ એક મહામંડળ મારફત સમસ્ત જૈન કેમની ધાર્મિક તથા વ્યવહારિક સુધારણા અને ઉન્નતિ કરવાના ઉદેશથી શ્રી ફલેધી તીર્થોન્નતિ સભાના જનરલ સેક્રેટરી જેપુર નિવાસી મી. ગુલાબચંદજી હટ્ટા એમ. એ. ને સ્તુતિપાત્ર પ્રયાસથી સં. ૧૯૫૮ના ભાદરવા વદ ૮ ગુરૂવાર તા. ૨૫ મી સપ્ટેમ્બર ૧૯૦૨ ના રોજ રજપુતાનામાં આવેલા શ્રી ફલોધી ગામમાં જૈન કેન્ફરન્સની પ્રથમ બેઠક થઈ હતી. ત્યારબાદ તેની બેઠકે અનુક્રમે મુંબઈ, વડેદરા, પાટણ, અમદાવાદ અને ભાવનગરમાં થઈ હતી. ભાવનગર મુકામે શ્રી પુનાના સંધ તરફથી કેન્ફરન્સની સાતમી બેઠક પુનામાં ભરવાને માટે આમંત્રણ કરવામાં આવ્યું હતું. તે મુજબ ત્યાં કેન્ફરન્સની બેઠક ભરવાને જેઠ શુદિ ૩-૪-૫ નારીખ ૨૨-૨૩-૨૪ મે ના દિવસે મુકરર કરવામાં આવ્યા હતા. પુનામાં કેટલી ક જાતનાં કારણોને લઈને કેન્ફરન્સ મેળવવાના કામમાં ઢીલ થઈ હતી.અને કેન્સર For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 32