________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ. નારો છે, તે સત્વરે દૂર રાખવા માટે આ કોન્ફરના દરેક બધુનું ખાસ ધ્યાન
એ છે, અને તે પ્રમાણે વનારા તરફ બહુજ ધિક્કારની લાગણીથી જુએ છે, અને જેઓ તે બંધ કરે છે તેમને ખરા અંતઃકરણથી ધન્યવાદ આપે છે.
ઉપરના વિષય ઉપર બેસનારા વકતાઓએ જુદા જુદા હાનિકારક રિવાજ ઉપર બોલી મંડપમાં હાજર રહેલા એના મન પર સારી અસર કરી હતી. આ દરખાસ્ત સવાનુમતે પસાર થઈ હતી. ત્યાર બાદ બીજા દિવસનું કામ પૂર્ણ થયું હું. રાત્રે નવ વાગતે સજેકટ કમીટી મળી હતી, અને બાકીના ડરા મુકરર કરવામાં આવ્યા હતા,
ત્રીજો દિવસ, જેડ શુદિ પ મવાર, તા. ૨૪ મી મે સને ૧૯૯ કેન્ફરન્સની ત્રીજા દિવસની બેઠક હમેશના વખતે મળી હતી. હમેશના રીવાજ મુજબ પ્રમુખ વગેરેને હર્ષના અવાજથી વધાવી લેવામાં આવ્યા હતા.
શરૂઆતમાં મુંબઈની શ્રી જૈન મંગળસમાજના બાળકોએ મંગલાચરણ કર્યા બાદ મી. મકનજી ધુડાભાઈએ નવા આવેલા તારે વાંચી સંભળાવ્યા હતા, ત્યારબાદ નીચે જણાવેલા ડરા પસાર કરવામાં આવ્યા હતા.
ઠરાવ ૭ મે. ( જૈ ચિત્ય, પુસ્તક તેમજ શિલાલેખોનો ઉદ્ધાર ) જૈન શાસનના મુખ્ય આધારરૂપ મંદિરો, છે તેમજ પ્રાચીનતાદર્શક શિ. લાલેખે આદિનું સંરક્ષણ તથા ઉદ્ધાર થવા માટે
( ૧ ) કોન્ફરન્સ તરફથી યદ્યપિ પ્રાચીન પુસ્તકેદ્વાર તથા જીર્ણોદ્ધારનું કામ કેટલેક સ્થળે ચાલી રહ્યું છે, પણ કાર્યની વિશાળતા જોતાં તે બહુજ ઓછું છે, માટે મોટા વ્યસંગ્રહવાળા તથા મેરી આવકવાળા મંદિરોમાંથી તેમજ શ્રીમંત વન ના ઔદાર્યથી પ્રાચીન મંદિરોને ઉદ્ધાર કરાવ,
( ૨ ) તેવીજ રીતે મોટા દ્રવ્યસંગ્રહવાળા તથા મોટી આવકવાળા જ્ઞાન ડારમાંથી અને શ્રીમંત વર્ગના દર્યથી જુદાજુદા પુરતકભંડારોના અમૂય .
ને ભેંય તળીયાની દ્રષિત હવામાંથી બહાર કાઢી સંરક્ષિત જગ્યાએ ગોઠવી જરૂર જણાય તેની નકલ કરાવી અને છપાવી તેઓની એક મહાનું જન લાયબ્રેરી ખોલવી,
( ૩ ) અને જૈન શાસનની પ્રાચીનતા તેમજ ઇતિહાસ દર્શાવના શિલાલે
For Private And Personal Use Only