________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન ધમ પ્રકાશ.
આ દરખાસ્ત ગુલાબચંદજી હતા એમ. એ. એ અસરકારક ભાષણ સાથે રજુ કરી હતી, તેને શેઠ બાગમલજી ગુલાએ ટેકો આપ્યો હતો, અને ઝવેરી ગુલાબચંદ દેવચંદ તથા લલુભાઈ કરમચંદ દલાલે અનમેદન આપ્યા બાદ સર્વાનુમતે પસાર થઈ હતી.
ઠરાવ ૧૪ મે.
(સ્વદેશી) : - સ્વદેશ અને સ્વકેમની ઉન્નતિ તથા આબાદી સંબંધી.
આપણે સમસ્ત હિંદદેશ બીજા દેશો કરતાં લાંબે વખત થયાં ઉદ્યોગ, - રાદિ સાહસ તેમજ કળાકૌશલ્યતામાં પછાત પડતું જાય છે, અને તેમ થવાથી કં. ગાળ સ્થિતિને પામતે જાય છે, એટલું જ નહીં પણ આપણી કે મને મોટે ભાગ પણ ઉંધા વગર ગરીબાઈમાં આવી પડે છે, તેથી આપણા દેશની તેમજ આપણી પિતાની ગયેલી જાહેરજલાલી ફરીથી પ્રાપ્ત કરવા માટે
૧. જે જે વ્યાપાર અને ઉદ્યોગ હુશરાદિ પ્રાચીન સમયમાં આપણું દે. શમાં ચાલતા હતા તેને પુનરૂદ્ધાર કરવા,
૨. જે બીજા દેશે વ્યાપાર હરાદિમાં સ્પર્ધામાં ઉતરી આપણું આગળ વધ્યા છે, તેનું મૂળ શોધી કાઢી તેમના કરતાં ઉત્તમ વસ્તુઓ આ પણ દેશમાં બનાવવા,
૩. આપણા દેશમાં હયાત રહેલા ઉગ હાર હોય તેને પુરતું ઉત્તેજન આપવા,
૪. ખાસ કરી આપણા દેશમાં ઉત્પન્ન થતી ચીજો વાપરવા, અને તેને વધુ ખપ કેમ થાય તે માટે બનતા પ્રયાસ કરવા,
૫. હમેશની પણ ઉપગની ચીજો જેવી કે ખાંડ, કેશર, મીણબતી વિગેરે જે વાપરવામાં આપણે ધર્મ જાણ થાય છે તેવા પદાર્થો એકદમ બંધ કરવા વિગેરે
બાબતો માટે કાળજીપૂર્વક અવશ્ય ધ્યાન આપવા તેમજ તે મુજબ વર્તવા માટે આ કેન્ફરન્ટા દરેક ધુને ખાસ આગ્રહ કરે છે.
આ દરખાસ્ત શેડ બાલચંદ હીરાચંદે રજુ કરી હતી, તેને મેહનલાલ દલીચંદદેશાઈ બી. એ.એ ટેકો આપે હતા, અને લહેરૂચંદ ડાહ્યાચંદ તથા વીરચંદ કુ. ષ્ણુજીએ અનુમોદન આપતાં સર્વાનુમતે પસાર થઈ હતી.
For Private And Personal Use Only