________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1s
ત્રિી અંતરીક પાનાથ ના સંબંધી ફળ. બહેન ! આ ઉપરથી પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ કેટલે બધે ઘાટે અને નિકટને છે, તે તમે સારી રીતે સમજી શકશે. હવે માત્ર એક જ બાબત કહેવાની રહે છે, અને તે એ છે કે આપણી કોન્ફરન્સ આપણી સમાજસુધારણું માટે પ્રતિવર્ષે જે જે ડો કરે છે, તે તે ઘણે ભાગે અમલમાં નહિ મુકાતાં માત્ર કાગળ
જ રહે છે. તમે સારી રીતે જાણતા હશે કે એ ડર કંઈ કાગળ ઉપર રાખવાને વાસ્તે પસાર કરવામાં આવતા નથી. માટે મારી આપ દરેક બહેનને વિનંતિ છે કે
પાણી કેન્ફરન્સ તરફથી જે જે ડરા કરવામાં આવે તે તે સર્વત્ર અમલમાં મુકવાને તમારામાંની દરેક તન, મન અને ધનથી પૂર્ણ મદદ કરશે તે આપણું કેન્સર
જે તેમજ આ પરિષદે જૈનસંસાર સુધારવાને જે મહાન ડો. માથે ઉડાવ્યું છે તેમાં તે ફળીભૂત થઈ શકશે. બહેને! હવે મારે કંઈ વિશે કહેવા જેવું નથી. મારૂ ભાષણ આપે આટલી ધીરજથી અને ઉમંગથી સાંભળ્યું, તે માટે હું આપ સર્વે બહેનને અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. મારા બોલવામાં કઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય કે કોઈને કંઈ અપ્રિય લાગે તેવું બોલાયું હોય તો તે માટે આપ સર્વ બહેને મને ક્ષમા આપશે, અને નીચેના કપર ખાસ ધ્યાન આપશે.
जिन पूजा गुरुपर्युपास्तिः, सत्वानुकंपा शुनपात्रदानं । गुणानुरागः श्रुतिरागमस्य, नृजन्मदस्य फलान्यमूनि ।।
જિનેશ્વરની પૂજ, ગુરૂની સેવા, પ્રાણી ઉપર દયા, સુપાત્ર દાન, ગુણ ઉપર પ્રીતિ, અને શાસ્ત્રવણ એ છ વાનાં મનુષ્યજન્મરૂપ વૃક્ષનાં ફળ છે.”
પ્રભુ આપણા સ્ત્રીવર્ગને અભ્યદય ઝટ કરે એવી પ્રાર્થના પૂર્વક હવે હું વિરમું છું.
શ્રી નિનાય નમઃ શ્રી અંતરીક્ષ પાશ્વનાથ તીર્થ સંબધી હકીક્ત. સમગ્ર સુજ્ઞ લોકે પૂર્ણ રીતે પ્રતિપાદન કરે છે કે કોઈ પણ બાહ્ય કે આંતર સુખની જે ઈચ્છા હોય તે કલેશકારી સાઘને દૂર કરવા મથન કરવું જોઈએ, જેમ સંસારની અપેક્ષાએ કી, ક્ષેત્ર ને દ્રવ્યાદિને અંગે કલેશનો સમુભવ થાય છે. કારણ કે કેટલાક પરલોપજીવી જીવે પોતે ન્યાયથી તેને મેળવવા ઉદ્યમ નહિ કરનાં બીતાની સત્તામાં રહેલ ક્ષેત્રાદિ પચાવી પાડવા મથન કરી રહે છે, તેવી રીતે ધમની અપેક્ષાએ ધર્મનાં સાધનો ને રસ્થાનોને માટે પણ બને છે, જેના પ્રત્યક્ષ દાબલા વારી જગ્યા પર સાક્ષાત્ મળી આવે છે, ને તેમ બનતાં પિતાના પ્રાણથી વધુ ન ધર્મને સાચવવા ખાતર તે ધર્મના સેવકોને માથે પિલા પરપ્રાચુપજીવીની સામે થવાની જરૂરી ફરજ આવી પડે છે. આવા જ કારણને લીધે બાસીમ ખાતે ચાલેલ દવેતામ્બર દિગપુરના કેસ ઉદભવવા પામ્યો છે. દિગમ્બર જ્યારે તે તીર્થ પિતા
For Private And Personal Use Only