Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી હરીદ્રા પાલનાથ તીર્થ સંબંધી હકીકત. ૧૨૯ આગળ ચાલતાં તેણે પેલુ ખાબોચીયુ કે જે પહેલાં મોટું સરોવર હતુ. ને જેમાં શ્રી પાર્શ્વનાથ મહારાજની મૂર્તિ ખીરાજમાન હતી તે દીઠુ', એટલે તે તેની પાસે આવ્યા. તૃષાતુર હોવાથી તે રાજાએ તે ખાબાચીયાનું પાણી પીધું, અને હાથ હાં ધાયાં. તે વખતે અધિષ્ઠાયક યુક્ત શ્રી પાર્શ્વનાથજી મહારાજના પ્રભાવથી તે રાજાનાં હાથ ને મુખ રોગરહિત કંચનવર્ષાં થઇ ગયાં. રાજા પાતાને સ્થાને જવા ઉત્સુક હોવાથી એકદમ પોતાને સ્થાનકે જવા નીકળ્યે. મહેલમાં પહોંચતાં રાણીએ તે આશ્ચર્ય દેખીને રાતના વૃત્તાંત જાણવા માગ્યા. રાજાએ કહેલી હકીકત ઉપરથી ખાખાચીયાના જળનુ` માહાત્મ્ય માલુમ પડચાથી રાણીએ રાજાને તે ખાળેાચીયામાં સવાગે સ્નાન કરવા કહ્યુ. રાજાએ પણ પ્રત્યક્ષ ચમત્કાર ૠણી તેમજ કર્યું, એટલે સમગ્ર શરીર રોગરહિત કનકકમળ જેવી કાંતિવાળુ અન્યું. આમ થવાથી રાણીએ ત્યાં આગળ ખલિપુજા અતિ કરી ફ્લુ' કે ‘ આ જગ્યા પર જે દેવતાવિશેષ હાય તે અમને દર્શન આપો. ' ત્રિએ સ્વપ્નની અંદર દેવ તાએ કહ્યું કે ‘ અત્રે શ્રી પાર્શ્વનાથજી મહારાજની મૂર્તિ છે, તેના પ્રભાવથી રાતના ગ ગયા છે. ’ રાણીએ તે રાજાને હ્યુ. રાજા પરિવાર સર્હુિત ત્યાં ગયા, અને તપાસ કરી તો જળની અંદરથી તે પ્રભાવિક મૂર્તિ નીકળી, દેવતાએ સાક્ષાત્ પ્રગરૃ થઈને કહ્યું કે ` સાત દિવસના વાછડા જોડીને કાચા સૂત્રના તાંતણાથી ગા} - ડી મૂર્તિને લઇ જાઓ, પણ પાછા વળીને નેશે નહિં. ' પરિવાર સહિત રાજાએ તેમ કર્યુ.. કેટલુંક ચાલ્યા પછી રાજાના મનમાં સદેહ થયા કે તે પ્રભાવિક પ્રતિમા આવે છે કે નહિં ?’ આવી શંકાથી તેણે સિ’હાવલેકનથી કઇક પાછા વળીને યુ. એટલે મૂર્તિ ત્યાં સ્થિત થઇ ગઇ, ને ગાડું નીચેથી નીકળી ગયુ. રાજા વિખ વાદ પામ્યો, પણ દેવતાના આદેશ આગળ ઉપાય નિહું હાવાથી તેજ જગ્યાપર પોતાના નામથી શ્રીપુર ( સિરપુર ) નામનું નગર વસાવી ચૈત્ય બધાવી પ્રતિમાજી ત્યાં પધરાવ્યા. તે પાર્શ્વનાથજીની સ્મૃતિ અંતરીક્ષ ( આકાશ )માં રહી તેથી તે ’· તરીક્ષ પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ થઇ. સદરહુ ગ્રંથમાં આગળ તહેરાની વ્યવસ્થા, પ્રભાવ વિગેરેનું વર્ણન કરેલું છે, જેને વિસ્તાર અહીં નહિ લખતાં વાચકવર્ગને તે શાસ્ત્રથીજ જોઈ લેવા ભલામણ કરવામાં આવે છે. આ કલ્પ બુધમાં માગધી ને સંસ્કૃત અને પ્રકારના લેખા છે. જે ઉપરથી કેટલાક માગધી નહિં ભણનારને પણ આ વાત કલ્પ વાંચવાથી માતુતે પડી આવે તેમ છે. આ શિવાય ૧૭મા સૈકામાં શ્રી દેવવિમલજી મહારાજ કે જેઆએ પોતાની અપૂર્વ વિદ્વતા શ્રી હીરસાભાગ્ય કાવ્ય કરીને જગજાહેર કરેલી છે. તે હીરસાભાગ્ય કાવ્ય પાદશાહુ અકબર પાસેથી સર્વ તીથોના પરવાના મેળવનાર તથા અમારિ ઘાષહ્યુ કરાવનાર શાસનપ્રભાવક શ્વેતામ્બર શ્રી હીરસૂરિજીના ચરિત્રમય છે. તેમાં તે પણ દક્ષિણ દેશમાં શ્રી અ`તરીક્ષ પાર્શ્વનાથનુ તીર્થ હાવાનુ જણાવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32