________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમી જૈન હતામ્બર કોન્ફરન્સના વાલ ઠરાવ ૧૫ મે. ( સમેતશિખરજી સ’'ધી. )
આબા હિંદુસ્તાનના શ્વેતાંબર જૈનમઆ એકત્ર મળીને સર્વાનુમતે ડરાવ કરે છે કે કલકત્તાની વડી સરકારે શ્રી સમેતશિખરજીના પવિત્ર તીર્થ પર બંગલા બાંધવાના અમારી લાગણીને દુઃખવે તેવા ડરાવ રદ કરીને અને તે હકીકત નામદાર સુબઇ ગવર્ન્મેન્ટે મરહુમ શેડ વીરચંદ દ્વીપચંદ સી, આઈ. ઇ. પર પદ્વારા જણાવીને અમારાપર મેટ્રો આભાર કર્યો છે. તે સબધમાં વડી સરકાર પ્રત્યે અમે ઉપકારની લાગણી દર્શાવીએ છીએ, અને દિગંબરી ભાઇઓએ પેાતાની અરજીમાં શ્વેતાંબરાના અગ્ર હુક સ્વીકાર્યો છતાં હુંમેશને માટે પટ્ટા લેવાની ગેડવણુ કરી તેથી અમારી લાગણી દુઃખાવી છે તે સબધમાં જે અપીલ નામઢાર વડી સરકાર સમક્ષ કરવામાં આવી છે, તેના વ્યાજબી ચુકાદો આ પવાની કૃપા કરવા 'તઃકરણથી વિનતિ આ કેન્ફરન્સ કરે છે.
આ ડરાવની નકલ વડી સરકારને તારથી મોકલી આપવી.
આ ઠરાવ પ્રમુખસાહેબ તરફથી રજુ કરવામાં આવતાં સર્વાનુમતે પસાર થ ચા હશે.
ઠરાવ ૧૬ મે
(ધાર્મિક ખાતાના હિસાબે સબ‘ધી)
૧૧૫
દરેક ધાર્મિક ખાતાના હિંસાએ ચાખ્ખા રહે અને તેમાં વહીવટ સબધી ગેરસમવ્રુતી થવાના સંભવ દૂર થઈ વિશ્વાસ બેસે જેથી આવક પણ વૃદ્ધિ પામે, માટેહિંસાબેા તૈયાર રાખવાની, સરવૈયા કઢાવવાની, તે જોવા માગે ત્યારે બતાવવાની અને દર વર્ષે છપાવી પ્રગટ કરવાની આ કોન્ફરન્સ જરૂર ધારેછે, તેમજ આ ખાતા તરફથી નીમાયલા હિંસાણ તપાસવા આવનારાઓને તે બતાવવાને આ કેન્ફરન્સ ખાસ આગ્રહુ કરેછે અને તે કામમાં બનતી મદદ આપવા માટે દરેક અ'ધુનુ ધ્યાન ખેંચે છે, તેમજ આ ડરાવના સત્ર રિત અમલ થઇ ધર્માદા દ્રવ્યને પૂર્ણ રક્ષણ મળી ધારેલ ઉદ્દેશ પાર પડે તે માટે સૌથી પહેલા દાખલે બેસાડવા શ્રીસ'ઘના નામે વહીવટ કરતી આપણી ધાર્મિક જાહેર સંસ્થાઓના હિસાબે જેમ બને તેમ છ પાવી પ્રગટ કરવા આ કાન્ફરન્સ તેવી સસ્થાઓના વહીવટકર્તાએ પ્રત્યે આગ્રહ પૂર્ણાંક ભલામણ કરે છે.
For Private And Personal Use Only
જે જે ખાતાઓએ રાજીખુશીથી તુરત પેાતાના હિસાબે તપાસાવ્યા છે કે પ્ર ગટ કર્યાં છે તેઓને આ કેાન્સ ધન્યવાદ આપે છે.