Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ થી જૈન ધર્મ પ્રકાશ. રસોઈ, શીવવું, ગુંથવું, ભરતકામ, ચિત્રકળા, સંગીત વિગેરેનું જ્ઞાન આપનાર, બાળકોને કેમ ઉછેરવાં, સાચાન્ય તંદુરસ્તીના નિયમ કેમ જાળવવા તેનું અને ઘરે વિગેરે વિગેરેનું જ્ઞાન આપનાર કેળવણીની બહુજ જરૂર છે. વળી આરોગ્યમય જીવન ગાળવા માટે તેમજ કુટુંબના આરોગ્ય માટે સ્ત્રીઓને શારીરિક જ્ઞાન જાણવાની પણ જરૂર છે. માણસનું શરીર શું છે, શરીરના ધર્મો શા છે, હવા શું, હવાના પદાર્થો શું, હવા શુદ્ધ કયારે કહેવાય, જળશુદ્ધિ, ખોરાકશુદ્ધિ, યોગ્ય કસર ત, એગ્ય વિશ્રાંતિ, શારીરિક પવિત્રતા, એગ્ય વખતે ઉપચાર કરવા, વિગેરેમાં પતાનાં બાળબો, કુટુંબી,આડોશીપાડેથી સગાસંબંધ વિગેરેના આરોગ્યને લગતા નિયમ જાણવા માટે વિજ્ઞાનના અભ્યાસની જરૂર છે. આરોગ્યતાના નિયમ ન હિં જાણવાથી અનેક બાળકો પોતાની માતાની સેડમાં ગુંગળાઈ મરણ પામે છે, અને નેક બાળકે કહે છે, અનેક બાળકે આંખ, કાન, નાક વિગેરેનાં દરદ ભગવે છે. ઘરને પિતાની વિવેકબુદ્ધિથી કરકસરથી તારવું કે ઉડાઉપણાથી ડુબાડવું તે રીનાજ હાથમાં છે, માટે Jવ્યવસ્થા બરાબર થઈ શકે, ઉપજ ખર્ચના હિસાબ ઉપર વિચાર રાખી પોતાના ખર્ચ ઉપર અંકુશ રાખી શકાય, ઘરની આવકમાંથી બચાવ કરી કુટુંબને આબાદ કરવાના પ્રયત્ન કરી શકાય, માટે સ્ત્રીઓને ગણિતના જ્ઞાનની પણ જરૂર છે. વળી તેનું ચરિત્ર અને નીતિ ઉંચા પ્રકારની બંધાય તે માટે અમુક ધાર્મિક જ્ઞાનની તેમજ નીતિનાં મૂળતત્વે જાણવાની પણ બહુ જરૂર છે. હું જણાવું છું તે મુજબ આપણી બાળાઓને શિક્ષણ આપવાની વ્યવસ્થા જે કરવામાં આવે તો હું ધારું છું કે આપણે એક ઉત્તમ પ્રકારને સીવર્ગ ઉત્પન્ન કરી શકીએ. હાલ વળી આપણે ચોમેરથી ધર્મનીતિની કેળવણી આપવાના પિકારો સાંભળીએ છીએ. આપણી કોન્ફરન્સ પણ સંબંધમાં કઇક એજના ઘડવામાં રેકચેલી છે, એવું મારે સાંભળવામાં આવ્યું છે. પરંતુ એ કાય પણ સિદ્ધ ત્યારેજ થઈ શકશે કે જ્યારે માતાઓ પોતેજ સારી રીતે કેળવાયેલી હશે. સંક્ષેપમાં આ પણ સ્ત્રીઓને વ્યવહારમાં દરેક રીતે અનફળ અને તેમનો સંસાર અપપ્રયાસે ચાલી શકે તેમજ તે સાથે આમાનું કલ્યાણ કરી શકાય તેવી નીતિ અને ધર્મની કેળવણીની આપણા શરીવર્ગને મોટી જરૂર છે. આવા પ્રકારની કેળવણી આપનાર શ્રાવિકાશાળાઓ જ્યાં જ્યાં જનની વરતી હોય ત્યાં ત્યાં સ્થાપન કરવી જોઈએ. હાલ ચડી ઘણી જે વિકાશા ળાએ જવામાં આવે છે, તેમાં માત્ર ગોખણપટ્ટી અને પાપડીઆ રાત શિવાય અન્ય કશું ભાગ્યે શિખવવામાં આવે છે. આપણું ઘામિક રિદ્વતનું રહુય સમજવાને લેશમાત્ર પણ પ્રયાસ કરવામાં આવતા નથી. માટે મારી એવી સૂરાના છે કે રમે રરશાઓના કાર્યવાહંકનું આપણા ધર્મના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32