________________
Shri Mahavir Jain Aradhana Kendra
110
www.kobatirth.org
શ્રી જૈન ધર્મ પ્રકાશ
શ્રી પુના, જૈનધડાળા માટે.
શેડ ગગલભાઇ હાથીભાઇ,
૫] ૫૦] શેડ કસ્તુરચંઢ અમરચંદ
૧૦] રોડ કીશનદાસ મેચચઢને ધનજી પ્રેમચંદ,
આ શિવાય બીજી નીચે જણાવેલી મેલી રકમે જાહેર કરવામાં આવી હતી.
૨૦૦૧] શેડ નથમલજી ગુલેછા ગ્વાલીઅર. ૧૦૧] કેળવણી ખાતે.
૭૫૦ ગ્રેડ મનસુખભાઇ ભગુભાઇ ૫૦૦) દલપતભાઈ ભગુભાઈ,
૫૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦૧] કાન્ફરન્સ નિભાવડર નીભાવ ફંડમાં,
71
શીવદાનજી પ્રેમાજી કેળવણી તથા નીભાવફેડમાં,
બીજી પરચુરણ રકમ કેન્ફરન્સ મારફતના કેળવણી વિગેરે ફંડમાં કેટલાએ ક ગૃહસ્થે તરફથી જાહેર કરવામાં આવી હતી. એવી રકોાના એક દર ત્રણ ચાર હજાર રૂષિ થયા હતા
આ કાર્ય સમાપ્ત થયા આઢ પરસ્પરના આભાર માનવાનું હ્રદાયક કામ શરૂ થયુ' હતું. પ્રારંભમાં પ્રમુખ સાહેબ તરફથી તેમના પુત્ર બાગમલજી ગુલેછાએ શ્રી પુનાના સંઘનો, રીસેપ્શન કમીટીના તથા મહાર ગામથી પધારેલા ગૃહસ્થાને આભાર માન્યા હતા.
ત્યાર પાદ આ. જ. સે. કુંવરજી આણંદ્રજીએ પ્રતિનિધિવ તરફથી પુનાના શ્રી સંઘે નીમેલી રીસેપ્શન કમીટીના, વેલ ટીયરાના, ઉતારા કમીટી તથા ભોજન કમીટી વિગેરે પૃથક પૃથક કમીટીના,સુોભિત અનેસગવડતાવાળા મંડપ તૈયાર કરવા માટે મંડપ કમીટીને તેમજ પુના કેન્ફરન્સનું કાર્ય પ્રાર’ભથી અ`તપર્યંત તેન્ડુમીથી પાર ઉતારવાના પ્રયાસ કરવામાટે મી. દામેાદર બાપુશા અને ઝવેરી માહણેકલાલ ઘેલાભાઇ વિગેરેના આભાર માન્યા હતા.
ત્યાર બાદ વેલ ટીયર કમીટીના સુપરીન્ટેન્ડેન્ટ તરફથી પ્રતિનિધિવની સેવામાં રહેલી ખામી માટે વિવેક પૂર્વક ક્ષમાયાના કરવા સાથે ઉત્તર આપવામાં આવ્યા હતા.
For Private And Personal Use Only
સ્વાગત કમીટી તરફથી તેમના માનેલા આભારના જવાબમાં શેઠ વીરચંદ કૃષ્ણાએ પ્રતિનિધિવર્ગની આભાર માન્યા હતા. ઉપરાંત રેલવે ખાતા તરફ