________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
با لمس نسا نام سااا
સામે જન સ્વતામ્બર કોન્ફરન્સને હવાલ.
૧૧૩ ઠરાવ ૧૨ મે.
(જીવદયા. ) જૈન ધર્મનું એક મહત્ન વાક્ય “અહિંસા પરમો ધર્મ ” સાર્થક કરવા માટે [૧] પ્રાણીઓની હિંસાથી ઉત્પન્ન થતી વસ્તુઓ નહિ વાપરવા. [૨] યથાશક્તિ હિંસક કાર્યો અટકાવવા, [૩] પ્રાણીઓ ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવા, [૪] ધર્મને નામે થતા પશુવધ બંધ કરાવવા, [૫] પાંજરાપોળ જેવી સંસ્થાઓને ઉત્તેજન આપી સુધારવા અને
[૬] મોટા દ્રવ્ય સંગ્રહવાળી તથા મોટી આવકવાળી પાંજરાપોળને ફંડ માંથી નાની અને નહિ નભી શકે તેવી પાંજરાપોળોને મદદ અપાવવા માટે તે કામના દરેક કાર્યવાહકને આ કોન્ફરન્સ આગ્રહ કરે છે.
આ સંબંધમાં પિતાના રાજ્યમાં થતું પ્રાણીવધ અટકાવ ઘણું રાજક્તઓએ ચાલુ રાખે છે, તેથી તેઓ સાહેબને તથા ચાલુ વર્ષમાં નવા ઠરાવ કરનારા સરવણ કાઠારીઆ, છોટાઉદેપુર, વરસડા, સુથલીઆ, જસદણ, કઇ લાયા, વાંસદા, દીનાપુર, લીંબડી વિગેરેના નામદાર મહારાજાઓને આ કોન્ફરન્સ આભાર માને છે.
તેમજ માંસાહારી પ્રજામાં હિંસા પ્રતિબંધ કરવા સંબંધી ભાષણ આપનાર ઉપદેશકે નીમવાની પણ જરૂર ધારે છે.
આ દરખાસ્ત પંડિત ફતેહગંદ કપુરચંદ લાલન તરફથી રજુ કરવામાં આવી હતી, તેને કોન્ફરન્સના પાંજરાપોળ ઈન્સપેકટર મી. મોતીચંદ કુરજી ઝવેરી વેટરનરી સર્જને ટેકો આપ્યો હતો, અને મી. દોલતચંદ પુરૂત્તમ બરેડીઆએ અમદન આપ્યા બાદ સર્વાનુમતે પસાર થઈ હતી.
ઠરાવ ૧૩ મિ.
( ન બેંક ) આપણી વ્યવહારિક ઉન્નતિ અર્ધ અને જૈન ધર્માદા ફંડો તેમજ વિધવાઓ વિગેરેના નિવાહની રકમે વાગ્યે સંરક્ષણમાં રહી, તે રકમ ચગ્ય રીતે વૃદ્ધિ પામે તે માટે જેને આગેવાને તથા બાહોશ નરોની સંપૂર્ણ દેખરેખ નીચે ચાલતી એક જૈન બંક સ્થાપન કરવાને આ કોન્ફરન્સ આગ્રહ કરે છે, અને તેને સત્વર સવહારૂ રૂપમાં મૂકવા માટે મોટા મેટા શહેરાના ધનાઢનું આ કોન્ફરન્સ ખાસ ધ્યાન ખેંચે છે,
For Private And Personal Use Only