________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
શ ને ધર્મ પ્રકાશ. છે પરરપર કુસંપ છે, માટે પોતપોતામાં સંપની વૃદ્ધિ થાય તે પ્રયત્ન કરવા આ કેન્ફરન્સ આગ્રહપૂર્વક ભલામણ કરે છે, અને અરરાપરસના ટંટાઓ ની લવદ મારફતે કરવા આ કોન્ફરન્સ એક લવાર કમીટી નીમવાની જરૂર ધારી મેટા શહેરને અંગ્રેસ અને જુદા જુદા પ્રોવીશીયલ સેક્રેટરીઓ મારફત એવી લવાદ કમીટીએ જરૂરી પ્રસંગે નીમવા ભલામણ કરે છે.
આ ડરાવ પણ પ્રમુખ તરફથી રજુ કરવામાં આવ્યું હતું, ને રવાનુમતે પસાર થયો હતો.
ઠરાવ ૧૦મે. (જનબંધુઓને સહાય આપવા બાબત. ) અશક્ત, નિરૂદ્યમી તેમજ મંદસ્થિતિમાં આવી પડેલા જનબંધુઓ તેમજ નિરાશ્ચિત વિધવાઓ અને બાળકોની સ્થિતિ સુધારી, તેમને નિવહુનાં સાધને મેળવી આપવા, તેમજ બાળાશ્રમ, અનાથાશ્રમ, પુનામાં આવેલા કે વિધવાશ્રમના જે વુિં જૈનધર્મની શૈલીને અનુસરતું વિધવા કામ વગેરે સંસ્થાઓ સ્થાપવા, અને તેમને દ્રવ્યની હરેક પ્રકારે મદદ આપવા દરેક શ્રીમંત જનબાંધવને આ કેન્ફરન્સ ખાસિ વિનતિ કરે છે. અને દરેક સ્થળે તે માટે વ્યવહારૂ પગલાં ભરવા માટે મારા એ
આ દરખાસ્ત શેડ ટોકરશી નેણશીએ રજુ કરી હતી, તેને મી. ચુનીલાલ નારણદાસ કાનુનીએ ટેકે આ હતું, અને મી. મૂળચંદ આશારામે અનુમોદન આપતાં સર્વાનુમતે પસાર થઈ હતી.
ઠરાવ 11 મિ.
(સેળ સંસ્કારો.) આપણામાં લાદિ સે સંસ્કાર હોવા છતાં આપણા પવિત્ર ધર્મવિરૂદ્ધ જે જે સંસ્કારો આપ આદરીએ છીએ, અને આપણી ધાર્મિક વૃત્તિને દોષિત કરી રહ્યા છીએ, તેમજ હશ જેવા પતિ પત્નીની પવિત્ર ગાંડ બાંધતી વખતે પણ તે સંસ્કારને વિસારી મૂકીએ છીએ, તેને માટે આ કોન્ફરન્સ પિતાને અત્યંત પર જાહેર કરે છે, અને દરેક કુટુંબમાં આપણા સંસ્કારો પ્રચલિત કરવા માટે ખાસ આગ્રહ કરે છે. જે જે બંધુઓ પોતાના સંસ્કારે ધાર્મિક રીતિ મુજબ કરીને પિતાને વ્યવહાર ચલાવી રહ્યા છે, અને ચલાવવા પ્રયત્ન કરી રહ્યા છે, તેમને આ કોન્ફરન્સ અંતઃકરણ પૂર્વક ધન્યવાદ આપે છે. આ કામમાં જે નડતર કરે છે તેમની તરફ આ કોફરને ખેદની નજરથી જુએ છે.
મા હરાવ પ્રમુખ તરફથી રજુ કરવામાં આવ્યું હતું, અને રાવનુમતે પસાર
For Private And Personal Use Only