________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના હેવાલ.
૧૧૧
ખેાના શોધ, સગ્રહ તથા રક્ષણ કરવા આ કેન્ફરન્સ આવશ્યકતા ધારે છે, તેથી તે માટે વ્યવહારૂ પગલાં ભરવા સારૂ નીચે લખેલ ગૃહસ્થાની ઐતિહાસિક કમીટી નીમે છે. કમીટીના ગૃહસ્થાનાં નામે.
કોડ દોલતચંદ પુરૂષોત્તમ ખરોડીઓ બી. એ. શેઠ મગનલાલ ચુનીલાલ લેટ
21
માણેકલાલ ઘેલાભાઈ
કેશવલાલ પ્રેમચંદ,
53
” દામેાદર બાપુશા.
મનસુખભાઇ રવજી મહેતા
આ કામમાં દરેક જણે મદદ આપવી, અને જ્યાંત્યાં ભંડારા તથા શિલાલે ખા હોય તે જોવા માટે તેમજ તેની નોંધ ઉતારા વિગેરે કરવા દેવા માટે આ કોન્ફ રન્સ દરેક અધુને ખાસ ભલામણુ તથા આગ્રહ કરે છે,
આ ઠરાવને માટે મી, દેાલતચ'દ પુરૂષોત્તમ ખરાડી બી. એ. એ દર ખાસ્ત કરી હતી, તેને શેડ માણેકલાલ ઘેલાભાઇએ ટેકો આપ્યા હતા, અને મી. અમરચંદ પી. પરમારે અનુમેદન આપ્યુ હતું. ઠરાવ સર્વાનુમતે પસાર થયા હતા, ઠરાવ૮ મે. (તીર્થ સ’રક્ષણુ).
હાલ આપણાં મેટાં પવિત્ર તીર્થો જેવા કે સમેતશિખરજી અને અતરીક્ષજીના સળ'ધમાં જે ખેદજનક બનાવા બન્યા છે અને અડચણા થઇ છે, તેમજ તે અગાૐ આપણાં ખીજાં તીથો જેવાં કે શત્રુજય, મક્ષીજી વિગેરે માટે પણુ આપણે મેટા ખર્ચામાં ઉતરવું પડયુ હતુ., તે દરેક સ્ત્રીના ધ્યાનમાં લેતાં આ કેન્ફરન્સ એક • સમરત ભારતવર્ષીય તીર્થસ રક્ષણ કમીટી ' સત્વર નીમવાની આવશ્યકતા ધારેછે અને તે માટે નીચેના સન્ત્રુહસ્થાની એક કમીટી નીમે છે કે જેએ આપણા સઘળાં તીથી, મદિરા, પુસ્તકભડારા, જુના શિલાલેખે વિગેરે સ્થળે જે આપણાં છે, તેનું બરાખર સંરક્ષણું કરવા માટે પુરતા પ્રયત્ન કરે. તથા જરૂર પડે ત્યારે નામદાર બ્રિટીશ સરકાર, રાળ રજવાડાએ તથા આપણા નીમેલા વહીવટદારો વિગેરે સાથે પત્રવ્યવહાર ચલાવે અને સ્થાનિક શ્રીસ`ઘનીતેમજ જરૂર પડે તે વખતે સમસ્ત ભારતવર્ષીય જૈનસમુદાયની સભાએ પણ મેળવે એટલે કે તીસ રક્ષણ માટે દરેક પ્રકારનાં
પગલાં ભરે.
( કમીટીનાં નામેનુ લિસ્ટ અહીં આપવામાં આવ્યું નથી. ) આ ડરાવ પ્રમુખ તરફથી રજી કરવામાં આવ્યા હતા, અને સર્વાનુમતે પસાર થયે હતેા. રાય ૯ સે.
(
અય. )
આપણી સામાજીક, ધાર્મિક તેમજ આદ્યોગિક અવનતિનું મુખ્ય કારણ આપુ
For Private And Personal Use Only