Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન ધર્મ પ્રકાશ 急いぐ આપણી જૈન ગ્રેજયુએટ્સ ઍસોશીએશનની અરજીને માન આપીને આપણા પવિત્ર પશુના આ દિવસે તથા આપણા કાર્તિકી અને ચૈત્રી પૂર્ણિમાના બે તહેવારોના વિજ્ઞાને જૈત કામના જાહેર તહેવારી તરીકે જાહેર કર્યાં છે, તે માટે તે નામદારને કરી સકલ ભારતવર્ષના જૈન ( શ્વેતાંબર ) પ્રતિનિધિઓની આ કોન્ફરન્સ અતઃક રણપૂર્વક આભાર માને છે, અને વિશેષમાં ઈચ્છે છે કે ઉપર જણાવેલા તહેવારામાં શ કાર્તિકી અને ચૈત્રી પૂર્ણિમાના તહેવાર, શ્રી મહુાવીરસ્વામીના જન્મદિવસ તથા 'વત્સરી ખાસ એક હોલીડેઝ તરીકે જાહેર કરવા નામદાર મુ`બઈ સરકાર કૃપા કરશે. ( આ ડરાવ નામદાર ગવર્નરસાહેબ ઉપર મોકલી આપવા. ) ફરા ૫ મે. ( કેળવણી ) ન કામમાં વ્યવહારિક, ધાર્મિક, આદ્યાગિક અને સ્રીકેળવણી વૃદ્ધિ પામે તે માટે:( ૧ ) દરેક જૈન ગૃહસ્થે પોતાના પુત્ર તથા પુત્રીને પ્રાથમિક વ્યવહારિક તથા ધાર્મિક કેળવણી ફ્ન્યાત આપવા ગોઠવણ કરવી. ( ૨ ) ઉપરની ચારે પ્રકારની કેળવણીનાં સાધન જેવાં કે બેડીંગા, સ્કોલરશિપા, લેકચરશિપ, આદ્યોગિક શારીરિક અને ધાર્મિક શાળાએ, પુસ્તકાલયા તથા ફ્રી રીડીંગ રૂ। મેળવી આપવાની ગેડવણ કરવી. ( ૩ ) એક સારી રકમ ખચીનેજૈનધર્મની વાંચનમાળા જલદી તૈયાર કરાવવી. (૪) માગધી ભાષા સહેલાઇથી શીખાય તેવી ટેકસ્ટ બુકે તથા શબ્દકોશ તૈયાર કરવાનો તેમજ માગધી ભાષા યુનિવર્સિટીમાં બીજી ભાષા તરીકે દાખલ કરાવવાના પ્રયાસ કરવા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) યુનિવર્સિટીમાં દાખલ ચએલા જૈન સાહિત્યના અભ્યાસ આપણા તેમજ અન્ય કામના વિદ્યાર્થીએ ખાસ કરે તે માટે સ્કોલરશિપ ખાલવી. ( ૬ ) કેટલીક કોલેજે પુનામાં હોવાથી ખાસ કરીને પુનામાં જૈન એડીંગ ગાલવા માટે વ્યવહારૂ પગલાં ભરવાં. ( ૭ ) કેળવણી સંબધીદરેક કામ શીઘ્ર બનવી શકાય તે માટે નીચે જણાવેલ સગૃહસ્થાનુ એક ન વતાંબર મળ્યુકેશનલ એર્ડ પોતાની વધારા ઘટાડો કરવાની સત્તા સાથેનીમ્સ' છે. તેની ડીસ મુખમાં રહેશે. કપટીના સભાસદા. રોટ અસરદ ઘેલાભાઈ. · શનસુખલ કીઢ મહેતા. શેડ મેાતીચંદ્ર ગીરધરલાલ કાપડીયા, ગોવિંદજી મુળજી મેપાણી, 72 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32