Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામી જે તાબર કેફિરન્સનો હેવાલ. ૧૦૧ દારૂવાળાના પુલ ઉપર થઈને રવિવાર પેડ, મલીક અને વેતાળ પિડમાં થઈને મે ટા દેરાસર પાસે આવતાં માર્ગમાં ઘણું ગૃહએ પ્રમુખ સાહેબને કુલહાર અને ગજરાથી અસાધારણ માન આપ્યું હતું. આખા રસ્તા ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવ્યા હતા, અને પ્રમુખ સાહેબને માન આપતી વખતે પુલે રસ્તા ઉપર પડવાથી રસ્તે બહુજ સુશોભિત દેખાતું હતું. બંને બાજુએ સ્ત્રી પુરૂની એટલી બધી ડડ જામી હતી કે તેમાંથી રસ્તે મેળવે બહુજ મુશ્કેલ પડતે હતે. યુરોપીયન પોલીસ કોન્સટેબલે સેશનમાં હોવાથી સેશનના કુમમાં જરા પણ ભંગાણ થતું નહોતું. મોટા દેરાસર પાસે પ્રાસેશન પહોંચતાંજ પ્રમુખ સાહેબવિગેરે ગૃહસ્થ ગાડીમાંથી નીચે ઉતરી શ્રી આદીશ્વર ભગવાનના દર્શન કરવા દેરાસરમાં ગયા હતા. ત્યાર બાદ સેશન શેઠ મોતીચંદ્ર ભગવાનદાસની ધર્મશાળાએ પહોંચતાં પ્રમુખ સાહેબ અને બીજા ગૃહસ્થ મુનિ મહારાજશ્રી અમરવિજયજી તથા બાલવિજયજીને વાંદવા પધાર્યા હતા. ત્યાં ઉપાશ્રયમાં સંખ્યાબંધ માણસે એકઠાં થયાં હતાં. શરૂઆતમાં ત્યાં હાજર રહેલી બાળાઓએ બહુજ અસરકારક મંગળાચરણ ગાયું; તેથી પ્રમુખ સાહેબે ખુશી થઈને બાળાઓને બક્ષીસ આપવા વિચાર જણાવ્યું હતું. પછી મહારાજશ્રીની અમૃતમય ઉપદેશવાણી સાંભળ્યા બાદ પ્રમુખ સાહેબ તથા બીજા હાજર રહેલા તમામ ગૃહર ધર્મશાળાના નીચેના હાલમાં આવ્યા હતા. ત્યાં સર્વેને કેશરીઆ દુધ પાઈને સારી આગતાસ્વાગતા કરવામાં આવી હતી. બાદ પાન સેપારી લઈ સેશન ચીફ સેક્રેટરી ઝવેરી ભીખુભાઈ મુળચંદના ઘર આગળ પહોંચતાં પ્રમુખ રાહેબને હારતેરા તથા ગજરા વિગેરેથી અસાધારણ માન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્ફરસની ઓફીસ આગળ આવતાં બીજા ચીફ સેક્રેટરી છગનલાલ ગણપતદાસે પ્રમુખ સાહેબને તથા બીજા સ્થાને હારતેરા પહેરાવી સારૂં માન આપ્યું હતું. ત્યાર બાદ પ્રમુખ સાહેબની ગાડી સાસુન હેપીદલની સામે આવેલા શેડ તાપીદાસ ડાહ્યાભાઇના બંગલામાં લઈ જવામાં આવી - - તી, કે જ્યાં તેમના ઉતારાને માટે ખાસ ગોઠવણ કરવામાં આવી હતી. -- ડેલીગેટ અને વીઝીટરોનું આગમન, મહિલા પરિન આગમન તથા રીસેશન કમીટીએ કરેલી. તથા હેલ્થ કમીટીની-- - તા. ૨૨ મી એ કોન્ફરન્સની બેઠક મીએ ડેલીગેટો તથા વીઝીટરો સંખ્યા, વગેટને તેને પુનામાં મુંબઈ તરફથી દરરોજ ચાર ને આ % ઠેકાણે ઠેકાણે ની જરૂર પડી હતી. ડેલીગેટોને આવકાર આપ ‘હતાં. મંડપની ચેરમેન, સેક્રેટરીઓ અને બીજા સભાસદે રેલ જ કપડાથી સુશેથે વોલન્ટીયરોની ટકડીએ રાખેલી હતી કે જેઓ : ૭૫ની ખુબી જુદી 3 જુદા લેવાને વિચાર કેટલાક ડેલીગે આ પ્રથમથીજ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32