Book Title: Jain Dharm Prakash 1906 Pustak 022 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ, * આ કોન્ફરન્સમાં પ્રમુખ તરીકે બીરાજવા માટે મુંબઈ નિવાસી શેઠ વીરચંદભાઈ દીપચંદ સી. આઇ. ઈ. ની નિમનોક સુમારે બે માસથી જાહેર થયેલી હતી. તેઓ સાહેબ તથા કેન્ફરન્સના ઉત્પાદક અને જનરલ સેક્રેટરી મી. ગુલાબચંદજી ઠઠા માહવદ ૦)) શુકવારની ટ્રેનમાં પાટણ પધાયા હતા. શેઠ લાલભાઈ દલપતભાઈ શનીવારે રાત્રે આવ્યા હતા અને શેઠ મનસુખભાઈ ભગુભાઈ વિગેરે રવીવારે બાર વાગ્યાની ટ્રેનમાં પધાર્યા હતા. શેઠ જેશીંગભાઈ હઠીસંધ તથા શેઠ ગોકળભાઈ મુળચંદ વિગેરે પ્રમુખ સાહેબની સાથે જ પધાર્યા હતા. તેઓ પધાર્યા તે વખતને સ્ટેશન પર દેખાવ અવર્ણનીય હતા. આખે પાટણનો સંઘ ઉત્સાહમાં આવી ગયેલું હતું. સ્ત્રીઓ અને પુરૂષ, બાળકે ને બાળકીઓ સંખ્યાબંધ સ્ટેશન પર આવેલાં હતાં. સંધના તમામ આગેવાન ગૃહસ્થ એક મોટી લંટીયરની જ સાથે લાટ મિ ઉપર લાઈનબંધ ઉભા રહેલા હતા. વોલંટીયાના હાથમાં રંગબેરંગી દવાઓ ફરકી રહી હતી. સટેશનના કંપાઉન્ડની અંદર ગાડી આવતાં સાએ આનંદગર્જના કરીને માન આપ્યું હતું અને ડઆમાંથી ઉતરતાં સંઘને શેઠે પ્રમુખ સાહેબને ફુલને હાર પહેરાવ્યા હતા. સમીપમાં રહેલું બેડ મધુરસ્વરે પોતાની હા. જરી બતાવી રહ્યું હતું, પ્રમુખસાહેબના દશન કરવા માટે લોકો. હળમળી રહ્યા હતા જેથી રટેશનની બહાર મહા પ્રયાસે નીકળી શકાયું હતું. ત્યારબાદ બે ઘોડાની સુંદર બગીમાં પ્રમુખ સાહેબ બીરાયા હતા, તેની પાછળની બીજી ગાડીમાં મી. ગુલાબચંદજી હતા બીરાયા હતા અને ત્રીજી ગાડીમાં રઠ રતનજી વીરજી વિગેરે ભાવનગરના ગૃહ બેઠા હતા. પ્રમુખસાહેબની આગળ બેન્ડ અને વાલટીયરોની ફાજ ધ્વજાઓ લઈને ચાલતી હતી. માગમાં સ્થાને સ્થાને જૈનશાસનની જય બેલાતી હતી અને પ્રમુખસાહેબને તથા મી. ૮દાને હુરરેના પિકારથી વધાવી લેવામાં આવતા હતા. આ વખતના ઉત્સાહનો ને ચાલતા સદ્યસની શે-- ભાને ખ્યાલ નારેનેજ આવી શકે તેમ હતું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38