________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦.
શ્રી જૈન ધર્મ પ્રકાશ લવણ જલધિ માંહી મીઠું જળ, પીવે સિંગી મછજી. વીર. ૩ ' આ પંચમકાળમાં પણ અનેક બીજા (યુગપ્રધાન શિવાય) ઉત્તમ આચાર્યો, તથા શાસનનો અંડરૂપ અનેકાનેક સાધુ, સાદેવી, શ્રાવક, શ્રાવિકાઓ પવિત્ર આચાર વિચારમાં કુશળતા ધારી થશે. જેમ લવણમુદ્રમાં પણ સિગી રછ મી ડું જળ મેળવી પીએ છે તેમ પૂર્વોક્ત શાસન રેડના આચાદિક પણ આ દુઃખમય કાળમાં પણ ઉત્તમ પ્રકારના શાંત-વૈરાગ્યરસને યત્નથી. મેળવી આસ્થા છે. કુત્સિત વિયરસને આદરતા નથી. તેથી જ ચતુર્વિધ શ્રી સંઘને સણુણનું જ ભાજન કહ્યું છે. દશ, અરે દુઃખિત ભરત, બહ મતભેદ કરાલજી; જિન કેવલી પૂરવધર વિહે, ફણીસમ પંચ કાળજી. વીર. ૪.
અનંતકાળે થવા એગ્ય આ હંડા અવસપિમાં દશ મહા આશ્ચર્યકારી બનાવો બન્યા છે અને આવાં અડેરાં દુઃખનાં સૂચક છે. તેથી જ આ પંચમકાળ બહ મત કદાહથી વિકરાળ દીસે છે. વળી અત્યારે સાક્ષાનું તીર્થક, સામાન્ય કેવળી કે પૂર્વધરનો વિરહ પડ્યો છે અને અનેક જાળ પાથરનાર પસચી છે તેથી આ કાળ બહુજ ભયંકર ગણાય છે. તે ભય દૂર કરવા પુરૂષાર્થ ફેરવે ઉચિત છે. તેહનું ઝેર નિવારણ મણિસમ, તુમ અંદરા તુઝ બિંબજી; નિશિ દીપક પ્રવાહણ જેમ દરિયે, મરૂમાં સુરત લુંબજી. વીર. ૫
ઉક્ત ભય નિવારવાનો ઉત્તમ ઉપાય શ્રી જિન આગમ અને જિન પડિમા છે. જેમ રાત્રિ દીપક, દરીઆમાં ઝાંઝ અને મારવાડમાં આંબવૃક્ષ આવકારદાયક થાય છે તેમ પૂછત ઉપાય અત્યંત પ્રશંસનીય અને આદરણીય છે. મોક્ષાર્થી જનાએ તે અવશ્યાવશ્ય આદરવા ગ્ય છે. જૈનાગમ વતા ને શતા, સ્યાદવાદ શુચિ બધજી; કલિકાલે પણ પ્રભુ તુમ શાસન, વર્તે છે અવિરોધજી. વીર. ૬ નિશ્વય-વ્યવહાર તથા ઉત્સ–અપવાદરૂપ ચા વાઢ ગર્ભિત જેનાગમને યથાર્થ કહેનારા અને સાંભળનારા તથા નિમળ બોધને ધારણ કરનારા કાયમ મળતા હોવાથી આ કલિકાળમાં પણ શ્રી
For Private And Personal Use Only