________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર સંબધી જાતિ અનુભવ. ૩૧ જિનશાસન સદા જયવંતું વર્તે છે. આત્માર્થીને તેજ શરય છે. મારે તો સુષમાથી દુષ, અવસર પુય નિધાનજી; ક્ષરમાવિન્ય જિલ વીર સદાગમ, પાપ નિષ્ક્રિનિદાન. વીર. ૭
પૂર્વત જિનશાસનની આ દુષમકાળમાં પ્રાપ્તિ થઈ તે આ કાળનેજ અધિક મુખમય લેખવા. કેમકે મોક્ષસુખને અમોઘ કારણરૂપ પરમ દયાળ ટી વીરપ્રભુ પ્રણીત પવિત્ર આગમજ પ્રાણીઓને સવંદા પુષ્ટ આલંગનભૂત છે. તેનો અનાદર કરનાર આત્મશત્રુ છે. અને તેને સર્વથા આદર કરનાર પરમ આત્મ સહાયી છે.
વિહાર સંબંધી જાતિ અનુભવ.
લેખક સન્મિત્ર કવિજયજી. કાઠીઆવાડ તથા ગુજરાતમાં થઈને અમારે વિહાર માળવા દેશ સુધી થયા. દરમીઆન સરખામણી કરતાં સહજ ભાન થાય છે કે પૂર્વલા બંને દેશ કરતાં માળવા દેશના માનવીઓ વિશેષે , જિજ્ઞાસુ, ભદ્રક, ટેકીલા અને ઝનુની સાથે - ભોગ આપવા તત્પર હોય છે. આ સ્થળના શ્રાવક લોકો તને' ત્વજ્ઞ અને તોપદેશક ગુરૂના ઘણા વર્ષો લાગે છે. અન્ય દર્શની લકે પણ સાધુજનોની પાસે ખુશીથી આવી નમ્રપણે હિતપદેશ શ્રવણ કરે છે, અને વૈરાગ્ય પામી સત્રતો ગ્રહણ કરે છે. અત્રે થોડાક દિવસ સુધી સ્થિરતા રાખી હિત બોધ કરનાર ડાક માસ રહેવા જેટલો લાભ ઉઠાવી શકે છે એવો અનુભવ એ છે. ભાઈઓ કરતાં બહેનો ઓછી ઘર્મરાગી જણાતી નશ્રી. ભક્તિરસેક તો બને દીસે છે, પરંતુ બહેનો કરતાં પણ પુરૂષવર્ગ કંઇક અધિક ગુરૂભક્તિમાં ભાગ લેતા સાક્ષાત્ દી સે છે, ગમે તેવો પણ વિરોધ સરૂનાં વચન માત્રથી મૂકી દે છે, અને મૈત્રીભાવ ધારણ કરે છે. સગુણીને દેખી મનમાં પ્રમોદ ધારે છે. દીનદુ:ખીને ઉદ્ભરવા અને ધર્મહીન યા પતિત થતાને ગ્યાલંબન દેવા તત્પર રહે છે. અત્યંત પાપી દુષ્ટ છ પ્રતિ પણ મધ્યસ્થતા ધારણ કરતા દીસે છે. આવા - ગ્ય છે આ દેશમાં વસતાં છતાં દેવગે સંગુરૂઓને ચે
For Private And Personal Use Only