________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ ગ, મળવો મુશ્કેલ પડે છે, અને જ્યાં તથા પ્રકારની જરૂરજ દીસતી નથી ત્યાં ભરતાંમાં ભરવાની પેરે રેલમ છેલમ થઈ ૫છે છે. આવા સ્થળમાં સુસ–સમય તત્વજ્ઞાની અને તોપદેશક થકી અત્યંત લાભ થવા સંભવે છે. આ દેશમાં ત્રણ - ચાની મત જાળમાં ઘણું મુગ્ધ મૃગલા જેવા ફસાઈ ગયા છે. તે મત જાળને છેદવા સમર્થ લોકોની સહાયની જરૂર છે. સાંભજાવા મુજબ તેના મતાલંબીને હવે તો હુંઢકેની પેરે લીધામે લ થઈ પડી છે. બહારના મિથ્યાડંબરમાં ઘણા મુંઝાઈ જઈ પતાના સનાતન શુદ્ધ સંપ્રદાયને છોડી કઈ ત્રણ થયા તો બીજી ઢંઢકે અને તેરાપંથી થઈ ગયા છે. મારવાડ, કરછ, દક્ષિણમાં પણ પ્રાયઃ આવી જ અવદશા થવા પામી છે. આમ જાહેર કરવાનું કારણ એ છે કે સંત સુસાધુજનો પરોપકારશીલ હોવાથી પિત પિતાથી બનતી સહાય અર્પવા તત્પર થઈ ન કેમને વિશેષ આભારી કરવા ભાગ્યશાળી બને. જ્યાં જ્યાં કાઠીઆવાડ ગુજરાત વગેરે સ્થળે સાધુઓને સતત વિહાર થાય છે ત્યાં ત્યાં પણ પ્રાય સમ્યગ કેળવણીના અભાવે શુષ્કતા જેવું દેખાય છે તે
જ્યાં સંત સુસાધુજનોનું દર્શન પણ દુર્લભ થઈ પડ્યું છે તે વા સ્થળવાસીઓનું કહેવું શું ! પરિણામ એ આવ્યું છે કે આ વા મુગ્ધ પ્રાય સ્થળોમાં પાખંડી જાને ફાવી ગયા છે, અને બાપડા વિશ્વાસપાત્ર જનેને ધર્મને બાને ઠગી સ્વાર્થ સાધવા મંડી પડયા છે. કેઈક ભાગ્યશાળી ભજ બચી ગયા જણાય છે. નાનકડા ગામડામાં એક બે ત્રણ ભવ્ય જિન મંદિરો છતાં પ્રભુના દર્શન પૂજન કરનાર ભાગ્યેજ દેખાય છે. આવા સંગમાં આવી પડેલ મુગ્ધ જનેને દુષ્ટ મતપાશથી મુક્ત કરવા હારે ચઢવુંચાને અવસર ઉચિત સહાય અર્પવી એ દરેક ધર્મધ્વજ ઘારક સુજ્ઞ સમયજ્ઞ તત્ત્વવેત્તા મુનિયેની ખાસ ફરે છે, અને એજ પવિત્ર ફરજ અદા કરવા સ્વપરહિત સાધવા પ્રતિજ્ઞાવત સંસાધુ જ નહિ ચુકશે એવી ઈચ્છાથી આટલું જ પ્રસંગે પાત "કડી હાલ વિરમું છું
*
*
*
*
For Private And Personal Use Only