________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન ધ પકાશ. તેની અંદર પસાર થયેલા તમામ હશોનું ટુંકામાં સમર્થન કરવામાં આવ્યું હતું અને તેના પ્રાંત ભાગમાં શ્રી પાટણના સંઘ કરેલા પ્રશંસાપાત્ર સત્કારના સંબંધમાં તેમનો, તેમના આગેવાન નોનો તેમજ લટીયરોને આભાર માનતાં તેમના તરફથી ઘણું સારી આશાઓ બાંધવામાં આવતી જણાવી હતી અને તે સાથે શિખામણના બે બોલ પણ કહ્યા હતા.
પ્રમુખનું છેવટનું ભાષણ ખલાસ થતાં શા કુંવરજી આણંદજીએ સર્વે પ્રતિનિધિઓ તરફથી તેમની કરવામાં આવેલી અપૂર્વ ભક્તિને માટે શ્રી પાટણના સંઘનો આભાર માન્યો હતો, જેને સર્વે ડેલીગેટોએ સંમતિ આપી હતી.
ત્યારબાદ વલટીચરો તરફથી લઘુ વેલીયર પરમાણંદ કુંવરજીએ તથા વોલટીયાના સુપરીન્ટેન્ડન્ટ પ્રતિનિધિઓને આભાર માનતાં જણાવ્યું હતું કે “અમે શ્રી સંઘની જે કાંઈ સ્વપ સેવા કરી છે તે માત્ર અમારી ફરજ બજાવી છે, તેમાં આભાર માનવા જેવું કશું નથી. અમારી સ્વરુપ સેવાની પણ પસાહેબેએ કદર કરી છે તેથી અત્રે પધારેલા સર્વ પ્રતિનિધિ સાહેબનેં આભાર માનીએ છીએ, અને અમારાથી થયેલી હલચુકને માટે ક્ષમા માગીએ છીએ.”
ત્યારબાદ દરેક લટીયરને પ્રમુખસાહેબ તરફ થી અકેક ચાંદ આપવાનું તેમની ફરમાશથી શા કુંવરજી આણંદજીએ જાહેર કર્યું હતું. તે સાથે શ્રેયસ્કર ચંડળ તરફથી થતાં ઉપયોગી કાર્યોનું સંક્ષિપ્ત વર્ણન કરીને તે મંડળ મારફત કરી અરનિવાસી ઝવેરી રાયચંદ ખુશાલચંદે પાંચ વર્ષ પર્યત માસીક રૂ.૫૦) આપીને ધાર્મિક ખાતાઓના હિસાબો તપાસવાના કામમાં સહાય કરવા કબુલ કર્યું છે એમ એ વર્ણચંદ સુદની ફરમાશથી જાહેર કર્યું હતું.
બાદ શેઠ પુનમચંદ કરમાં કે શાળાએ પાટણના શ્રી સંઘ તરફથી પધારેલા પ્રતિનિધિ રહેઓના પાલાર મા હતો, તે મજ પાટણના રઘમાંથી જે જે હાઇ એ રસ મેળવવા ના કાર્યમાં તન મન અને ધનથી. સહુએ કરી છે તેમને આભાર
For Private And Personal Use Only