________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેથી જેન તિબર કોન્ફરન્સ માન્યો હતો. ઉપરાંત અનેક પ્રકારની સહાય આપનાર નામદારગાયકવાડ સરકારનો, તેના અધિકારી વર્ગને તેમજ શ્રી રાંધણપુર ના રાજ્ય તરફથી મળેલી મદદ માટે ત્યાંના જોઈન્ટ એન્માનીસ્ટ્રેટર સાહેબને આભાર માન્યો હતો, અને સંઘની સેવાભક્તિ કરવામાં રહેલી ખામી ખોડ માટે ક્ષમા ચાહી હતી.
છેવટે પાટણવાસી બાબુસાહેબ અમીચંદ પનાલાલજી તરફથી તેમના પુત્ર ત્રણ દિવસ પર્યાત સંતોષકારક કામ ચલાવવા માટે તેમજ પોતાની વૃદ્ધાવસ્થા છતાં અત્યંત પ્રયાસ લીધા માટે પ્રમુખસાહેબનો આભાર માનવાની દરખાસ્ત રજુ કરી હતી તેને શ્રી ભાવનગરનિવાસી શેઠ રતનજી વીરજી તરફથી ટેકો મળતાં સભાજનોના હર્ષનાદ વચ્ચે તે દરખાસ્ત પસાર થઈ હતી.
ત્યારબાદ પ્રમુખસાહેબ તરફથી ચોથી કેન્ફરન્સનું કામ સ. માસ થયાનું જાહેર કરવામાં આવ્યું હતું, અને શેઠ પુનમચંદ કિમચર પ્રમુખસાહેબને પુલ તોરા આપી પુષ્પમાળ પહેરાવી હતી, અને સભાજનોમાં પાન સોપારી વહેચાયા બાદ કેન્ફરન્સ ખરખાસ્ત થઈ હતી.
આ મહા પ્રસંગને અનુસરીને બીજા પણ ત્રણ મેળાવડાઓ કરવામાં આવ્યા હતા. ૧ શ્રી બનારસ જન પાઠશાળા વ્યવસ્થાપક કમીટીની
વક ભા. સદરહુ સભાના બંને કેટરીઓએ જાહેર ખબર છપાવીને અહીં પધારેલા મજદુર કમીટીના તમામ મેરબરને આમંત્રણ કર્યું હતું. તે ઉપરથી ફાગુન શુદિ ૪ મંગળવારની રાત્રિએ કેફરસ મંડપમાંજ તેની વાર્ષિક સીટીંગ ળી હતી. પ્રમુખ તરીકે શેઠ રતનજી વીરજી હટાવનગરનવાર ને નમ્યા બાદ કામ શરૂ થયું હતું. કારંભમાં સેક્રેટરીએ વાંચી રહૃાવેલો સંવત ૧૯૬૧ ની સાલનો વાર્ષિક રીપોર્ટ તો હીસાબ પસાર કરવામાં આવ્યો હતો. તેને લગતી કેટલીક સૂચનાઓ કરવામાં આવી હતી. સારા પગારથી એક મેનેજર બનારસ ખાતે રાખ
For Private And Personal Use Only