________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
શ્રી જૈન ધર્મ પ્રકાશ મી. ત્રીવનદાસ ઓધવજી બી. એ. એલ. એલ. બી. ભાવનગર, પરીદુલભદાસ કલ્યાણ હવા. શા. વલભદાસ ત્રીભવન ભાવનગર. મી. ટેકરસી નેણસી. મુંબઈ.
ઠરાવ પંદરમે. ( જન લગ્નવિધિનો પ્રચાર કરવા બાબત. ) અન્ય ધર્મીઓના પ્રસંગને લીધે તેમજ અજ્ઞાનની પ્રબળતાથી આપણું જેન વર્ગમાં લગ્નવિધિ એવા પ્રકારે કરવામાં આવે છે કે જેથી આપણે મિથ્યાત્વરૂપ દોષના ભાજન થઈએ છીએ. તેથી તે દોષ દૂર કરવા માટે જન લગ્નવિધિને પ્રચાર વધારો જોઈએ, તેમજ બીજા સંસ્કારો પણ જે બીલકુલ નષ્ટપ્રાય થઈ ગયા છે તેની શરૂઆત થવી જોઈએ. તે બાબતની આ કોન્ફરન્સ ખાસ જરૂર વિચારે છે, અને જેના લગ્નવિધિને પ્રચાર જ્યાં
જ્યાં જે જે ગૃહસ્થોએ શરૂ કરેલ છે તેને આ કોન્ફરન્સ ધન્યવાદ આપે છે, તે સાથે બીજા ગામ અને શહેરના આગેવાનોને તે પ્રચાર શરૂ કરવાની ખાસ ભલામણ કરે છે.
દરખાસ્ત મુકનાર. શ. દાદર બાપુશા. એવલા.
અનુમોદન આપનાર, શા. લલુભાઇ કરમચંદ દલાલ. મુંબઈ. નીચે જણાવેલા પાંચ ઠરાવે પ્રમુખસાહેબ તરફથી રજુ કરવામાં આવ્યા હતા.
(જૈન ધરેકટરી બાબત) જૈન ડિરેક્ટરી કરવાની આવશ્યકતા આપણે એકમતે રવીકારીએ છીએ, અને તેથી તે કાર્યની શરૂઆત કરવામાં આવી છે, તે સંબંધમાં જે જે ગામે શહેરો કે પ્રાંતના આગેવાનોએ તે કાર્યમાં મદદ આપી છે અને ર્મ ભરીને મોકલી આપ્યાં છે તેમને અત્રે આભાર માન
For Private And Personal Use Only