________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
શ્રી જેના પ્રકાશ તેમના ઉપરજ રાખવામાં આવી હતી કે તેમને અનુકુળ લાગે તેવી દરખડત કેરા માં સુ કોને પસાર કરાવવી.
કે જેમાં આ વાના વિમાની પ્રથમ બહાર પડેલી યાદીમાંથી કેટલાક વય મુકી દેવામાં આવ્યા હતા અને કેટલાએકનો એક ની અંદર સાશ કરવામાં આવ્યો હતો. એ સરના કાન સમાપ્ત કરીને સબજેકટ કમીટી રાત્રિના ૧૨ કલાક પછી વિસ જ થઈ હતી. કમીટીનું કામ સંતોષકારક ચાર્યું હતું.
ત્રીજા દિવસનો ઉત્સાહ વિશેષ હતો. આવતી કોન્ફરન્સ કયાં ભરાશે તે જાણવાને સર્વ ભાઈઓ ઉસુક હતા ટાઈમ પણ વેહેલે રાખવામાં આવ્યા હતા. પ્રમુખ સાહેબ વખતસર પધાર્યા હતા અને બે દિવસ પ્રમાણે બાલિકા, કાળા તથા ભેજકાના ગાચ થયા કાચની શરૂઆત કરવામાં આવી હતી.
- ત્રીજો દિવસ, ફાગુન શુદિ ૪ મંગળવાર તા. ૨૭–૨–૦૬. ભેજા ગાયનને પ્રારંભ નીચે પ્રમાણેના કાવ્યથી હતો.
માલિની છંદ, સકળી કુશળ દાતા, સેવતા શાંતિ દાતા; મુગતિ સુખથી માતા, ધીર ગંદ્ર દાતા, જગત પતિ જણાતા, ગુણ ગ્રંથે ગુંથાતા;
ભવ ઉદધિ તણાતા, તેહને તૃહિ ત્રાતા. ૧ આજનું ગાયન લંબાણ હતું તે જુદું છપાવવામાં આવ્યું છે.
ગાયન થઈ રહ્યા બાદ ભેજક જ્ઞાતિના એક લટીયરે તેમની ઉત્પત્તિ સંબંધી લેખ વાંચી સંભળાવ્યો હતો. તેનો સાર એ હતો કે તેઓ મૂળ શ્રીમાળી બ્રાહ્મણ છે. અને ગાયન કળાની જાગૃતિ માટે તેમજ ધર્મ સંબંધી અને વ્યવહારિક ક્રિયાઓ કરાવવાને માટે કેટલાક લાગાએ બાંધી આપીને તેમને શ્રી હેમચંદ્રાચાર્યના સમયમાં શ્રાવક વર્ગ સાથે જમાડવામાં આવેલા છે. ત્યારથી તેઓ ભેજક તરીકે ઓળખાયું છે, એની તમામ હકીકત,
For Private And Personal Use Only