Book Title: Jain Dharm Prakash 1906 Pustak 022 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોથી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ ૧૯ચાન આપવા લાયક છે તે બધી થાકેચના કારણથી અહીં આપવામાં આવી નથી. ત્યારબાદ કાર રમના કાર્યની શરૂઆત થઈ હતી; પ્રથમ બે ઠરાવે (૧મો ને ૧ ૧) કાયા બાદ બી. ગુલાબચંદજી હજાએ કોન્ફરન્સના બંધારણમાં ફેરફાર કરવા. સંબંધી ૧૨ ના ઠરાવ સુક હતો; તે ઠરાવ મુકતાં પ્રથમ તેઓ સાહેબે હાલના ચારે જનરલ રોકેટરીઓથી કરી કાશીની વ્યગ્રતાવ કોન્ફરન્સનું કામ બરાબર થઈ શકતું ન હોવાથી તેમને મુક્ત કરવા માગણી કરી હતી. તેના ઉત્તરમાં ચારે બાજુથી ના, ના, (no. no) એવો છેકાર થવાથી તે વાત છે દઈને પિતાને મદદ મળવા માટે બીજા ત્રણે આસીસ્ટંટ જનરલ સેક્રેટરી નીમવા બાબતની દરખાસ્ત રજ કરી હતી તે સર્વાનુમતે પસાર થઈ હતી, તે આ નીરીના ઠરા માં ૧૨ મા ઠરાવ તરિકે મુકવામાં આવેલ છે. - ત્યારબાદ શ્રી અમદાવાદના સંઘ તરફથી કોન્ફરન્સને આવતા વર્ષનું આમંત્રણ કરવા માટે શેઠ જેશીંગભાઈ હડીપ વક્તા એના પલાટર્મ ઉપર પધાર્યા હતા. તેઓએ ઘણા અસરકારક શબ્દોમાં આવતા વર્ષ માટે શ્રી અમદાવાદના સંઘ તરફથી કોન્ફરન્સને આમંત્રણ કર્યું હતું તે સર્વ સભાજનોએ પૂર્ણ હર્ષનાદ સાથે સ્વીકાર્યું હતું. ત્યારપછી શ, કુંવરજી આણંદજી ભાવનગરનિવાસી પ્લાટફર્મ ઉપર આવ્યા હતા. તેમણે જાહેર કર્યું હતું કે “ કોરસ શ્રી સંઘના હિત સંબંધી વિકાર ચલાવનાર એક પુત મંડળ છે. તેને આમંત્રણ આપવું તે જંગમતીર્થરૂપ શ્રી સંઘની ભક્તિ કરવા માટે છે. પૂરા પુન્યના સંયોગથી જે તે યોગ પ્રાપ્ત થાય છે. મુંબઈમાં કોરસ ભરાણી ત્યારથી જ તેના પછીની કોન્કરિન્સ અમદાવાદમાં મળવાની આવશ્યકતા સર્વ સંધને જણાતી હતી. કારણ કે અમદાવાદમાં આપણા જૈનવનો બહોળી સમદાય છે અને તેમાં મેટો ભાગ શ્રીમંત છે. તે શહેર એક જૈનપુરી તરીકે હાલમાં વખણાય છે, માટે તેમના તરફનું આમંત્રણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38