________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાથી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
૧૭
૪ ધર્મના બહાને અથવા વેપારના બહાને જનાવર ઉપર ગુજરતુ' ધાતકીપણુ અટકાવવા પ્રયત્ન કરવેશ.
૫ જીવદયાના સંબધમાં ઉપદેશકે રાખી તેને પ્રચાર વધારવે. આ સબધની આ કેરન્સ ખાસ આવશ્યકતા ધારે છે. તે સાથે રાહીશાળામાં થયેલા જીવયાના સબંધના ઠરાવને માટે ભગત લાખા ભગવાન વગેરેને આ કેન્ફરન્સ આભાર માને છે. અને તે હરાવનેા અમલ દરેક જગાએ થાય તેને માટે યથાયેગ્ય તજવીજ કરવી.
દરખાસ્ત મુકનાર
ઝવેરી માહાલાલભાઇ મગનલાલ~~અમદાવાદ. અનુમોદન આપનાર
મી. ક્ક્તેચંદ કપુરચંદ લાલન~મુંબઇ
ઉપર પ્રમાણેના ઠરાવે! સર્વાનુમતે પસાર થયા ખાદ્ય કેન્દ્ રન્સનુ* કામ ત્રીજા દિવસ ઉપર મુલતવી રાખવામાં આવ્યુ હતુ.
પ્રથમની ચાર દરખાસ્ત મુખ્યા માદ સી. ગુલાબચ’દષ્ટ ઢઢાએ બહાર ગામથી આવેલા કોન્ફરન્સની ક્TMહુ ઇચ્છનારા તારી વાંચી સંભળાવ્યા હતા જેની સખ્યા ૨૫ ઉપરાંત હતી.
રાત્રિએ બરાબર છા કલાકે સબજેટ કમીટી ફ્રીને એકઠી મળી હતી. તે પ્રસંગે પ્રારંભમાં આવતી કેન્દ્રસ કાં લઈ જવી ? તે વિષે ઘણી ચરચા ચાલી હતી અને તેમાં ઘણા કાળ ક્ષેપ થયે હતેા. છેવટે એ વિષયના ચાક્કસ નિર્ણય થઇ શકા નહાતા તે પણ ઘણે ભાગે અમદાવાદ જવાને સ'ભવ સમજી શકાયા હતા.
ત્યારબાદ આવતી કાલનું પ્રાગ્રામ હાથ ધરવામાં આવ્યુ હતુ. અને પાંચ દરખાસ્તા વક્તાઓ તરફથી અને પાંચ દરખાસ્ત પ્રમુખ સાહેબ તરફથી મુકવાની મુકરર કરવામાં આવી હતી. કાન્ફરન્સના બંધારણના સંબંધમાં ગઈ કાન્ફરન્સ વખતે એક લખાણું ઠરાવ પસાર કરવામાં આવ્યેા હતેા છતાં તેમાં ફેરફાર કરવાની જનરલ સેક્રેટરીઓને આવશ્યકતા જણાત તે ખાખત
*→* *તુ આમ ત્રણ
For Private And Personal Use Only