Book Title: Jain Dharm Prakash 1906 Pustak 022 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ, २० થવું જોઇએ; આ ઈચ્છા અત્યારે પૂર્ણ થઇ છે. અમે ભાવનગર નિવાસી ડેલીગેટ જેએ અહીં આવેલા છીએ તે સર્વેના ઇરાદે કેન્ફરન્સને આમંત્રણ કરીને શ્રી સાંઘની યથાશક્તિ ભક્તિ કર્વાના થાય છે, પરંતુ અમારા એક એ આગેવાન ગૃહસ્થા ખીન્ત કાર્યમાં રોકાઈ જવાથી અત્રે આવી શકવ્યા નથી તેથી અત્યારે તે અમે અમારી હાંશ પુરી કરી શકતા નથી; પરંતુ આશા રાખીએ છીએ કે આવતી કેન્ફરન્સ અમદાવાદમાં ભરાશે ત્યારે અમે અમારી હોંશ પુરી પાડીને શ્રી સંઘની યકચિત્ સેવા કરવાને ભાગ્યશાળી થઇશું.” આ પ્રમાણેનું તેમનુ ખેલવું પૂર્ણ થતાં મી. ગુલાબચંદજી ઢઢાએ અને મી. પરમારે બે વર્ષના એક સાથે આમત્રણ થવા માટે પોતાના તરફથી હર્ષ જણાત્મ્યા હતા, જેને તમામ મડળ આનંદ ગર્જના કરીને સમત થયું હતું. ત્યારઞાદ શેઠ પ્રેમચંદ રાયચંદના પુત્ર શેઠ કીકાભાઇ પ્રેમચંદ ની કુમાશથી મી. કુંવરજી આણંદજીએ જાહેર કર્યું કે “મરહુમ શે ફકીરચંદ્ર પ્રેમદની યાદગીરી કાયમ રહેવા માટે તેમના પિતા શ્રી આ કેન્ફરન્સને રૂ.૨૫૦૦)ની રકમ અર્પણ કરે છે, તેના વ્યાજમાંથી હવે પછી મુકરર થયા પ્રમાણે ઉંચી કેળવણી લઇને પાસ થયેલા જૈન વિદ્યાર્થીને સ્કેલરશીપ આપવી.” આ રકમ ઘણા આનંદ સાથે રવીકારવામાં આવી હતી. આ રકમ રજુ થવાની સાથૈજ જાણે દ્રષ્યભડારનું તાળું ઉઘડયુ` હેાય તેમ મંડપમાં ખીરાજેલા જૈનખ એ તરફથી પુષ્કળ રકમ કેારન્સને આપવાની ચીઢીએ આવવા લાગી હતી; તે વાંચી સભળાવવામાં સુમારે એક કલાક વ્યતીત થયા હતા, તેમાં કેટલીક રકમ રોકડી પણ આવી હતી, એકંદર સાળે! માંધવાનુ તે વખત ખની શકયુ નહોતું. આ કાર્યમાં કેટલાક વખત જવાથી રેલવેના ટાઇમ થવાને લીધે · કેટલાએક ગૃહસ્થાએ મડપમાંથી રજા લીધી હતી. જેથી ત્યાર પછીની દરખાસ્ત મુકનારાએમાંથી મુકરર ઠરેલા એ ગૃહસ્થાનાં નામ પણ ફેરવવા પડ્યાં હતાં. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38