________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ પૂર્યની જાહોજલાલીવાળી સ્થિતિ ઉપર વિશેષ પ્રકાશ પડી શકે છે તથા એતિહાસિક સ્થિતિ જાહેરમાં આવે છે, માટે તે કાર્ય કરવાની આ કોન્ફરન્સ આવશ્યક્તા ધારે છે.
દરખાસ્ત મુકનારઝવેરી માણેકલાલ ઘેહેલાભાઈ–વડોદરા.
અનુમોદન આપનાર, શા. અમરચંદ ઘેહેલાભાઈ–ભાવનગર.
ઠરાવ આડમાં
જીર્ણ ચિદ્ધાર સંબંધી, આપણું પૂર્વ પુરૂએ અગણિત દ્રવ્ય ખરચીને મહાન દેવાલયે બંધાવેલાં છે તેમાંથી જે જીર્ણ સ્થિતિમાં આવી ગયેલાં હોય તેનો જીર્ણોદ્ધાર કરવાની આપણી ખાસ ફરજ છે, તેથી તે કાર્યમાં બનતો પ્રયત્ન કરવો જોઈએ અને તેને માટે ચિત્યરક્ષક કમીટી નીમવી જોઈએ.
દરખાસ્ત મુકનાર. શા. ચુનીલાલ છગનલાલ–સુરત.
. આપનાર, ઝવેરી હલાલ મગનલાલ–અમદાવાદ, મી. નાથુલાલજી કેરા– ડો. શા. લુભાઈ કરમચંદ–બઈ.
લાલા દીનાનાથ –પંજાબ,
ઠરાવ નવમ.
જીવદયા સંધી, ૧ જીવોની થતી હિંસા તથા જનાવરો ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવા બનતા પ્રયત્ન કરવો.
૨ પાંજરાપોળ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં તેમને સારી સ્થિતિ પર લાવવી અને ન હોય ત્યાં જરૂર જણાય તો નવી સ્થાપવી. - ૩ ની વિરાધનાથી થતી ચીજો ન વાપરવા માટે ડરાવો
કરવા,
For Private And Personal Use Only