________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શ્રી જૈન ધર્મ પ્રકારા
અમુલ્ય વખતનો ભેગ આપીને જે કિંમતી સેવા અાવી છે તેને માટે તેમના અંતઃકરણથી આભાર માનવામાં આવે છૅ. હરાવ આવે.
આ કેન્ફરન્સમાં કરવામાં આવેલા ઠરાવેાના અમલ થવા માટે જે જે મુનિ મહારાજાઓએ પ્રયાસ કર્યેા છે તેમને આ ફાન્યુ રન્સ અંતઃકરણથી આભાર માને છે અને સર્વમુનિસમુદાયને તેજ પ્રમાણેના પ્રયાસ ચાલુ રાખવા વિનંતિ કરે છે. ઠરાવ ૫ મે.
આપણી જૈન કામમાં વ્યવહારિક અને ધાર્મિક કેળવણીની વૃદ્ધિ થવા માટે નીચે પ્રમાણેના ઉપાયાની યોજના કરવી ટિત છે. ૧ દરેક બાળક ચા બાળકીઓને ફરજીયાત કેળવણી આપવી એટલે કેઇપણ બાળક કે બાળકીઓને તેમનાં માબાપાએ અ ભણ રાખવાં નહિ,
૨ જૈન
એને કમસર ધાર્મિક કેળવણી મળવાને માટે કન્યાશાળા અને જૈનશાળાપયોગી સીરીઝ બનાવવાની ગાઠવણુ કરવી અને તેને માટે એક કમીટી નીમવી.
૩ ધાર્મિક કેળવણી અર્થ સહિત અને તેના રઢુસ્યનું જ્ઞાન થાય તેવા પ્રકારની ચેના કરવી.
૪ જૈન વિદ્યાર્થીઓને ઉંચા પ્રકારની કેળવણી મળી શકવા માટે તેમજ કળા શલ્ય સબ'ધી કેળવણી આપવા માટે સ્કોલરશીપે આપી અને જૈન ખેડીંગ સ્થપાવવી.
૫
જૈન લાયબ્રેરીએ અને બુકડી પે! સ્થાનકે સ્થાનકે સ્થપાય તેવી ગાડવણુ કરવી કે જેની અંદર છાપેલાં તમામ પુસ્તકો મળી શકે. ૬ દરેક સારા શહેરામાં મોટી ઉમ્મરની શ્રાવિકાઓને અભ્યાસ કરાવવાને શ્રાવિકાબાળાઓ સ્થાપવી અને તેની સુંદર ઉદ્યોગનુ શિક્ષણુ પણ અપાય તેવી ગેડવણુ કરવી.
આ ખાતાની આ કેન્ફ્રન્સ ખાસ આવશ્યકતા ધારે છે. ખારત સુકનાર શા. દામોદર ખુશા. યેવલાવાળા
For Private And Personal Use Only